________________
શ્રી લક્ષ્મસાગરસૂરિ નિર્વાણરાસ.
सकळ वाचक चक्र चूडामणी महोपाध्याय श्री १०८ श्रीरामविजयगणिगुरुचरणकमलेभ्यो नमो नमः श्री.
દુહા શ્રી યુગાદિ જિનવર તણ, પદ પ્રણમું કરજે, તવિ મન વંછિત પુરવા, કલ્પતરૂની જેડી. શાંતિનાથ પ્રભુ સેલમા, વિશ્વસેન કુલચંદ; અચિરાનંદન જગ ધણી, પ્રણમું પરમાણંદ. પાર્શ્વનાથ પરમેશ્વરૂ, પરમતિ ચિપ પ્રહ ઉઠી નિત પ્રણમીએ, અવિનાશી શુદ્ધ રૂપ. ૩ નેમિનાથ બાવીસમે, નમિએ દીનદયાળ; સમુદ્રવિજય કુલ ચદલે, મનમેહન ગુણમાલ. સિદ્ધારથ સુત વદીએ, સિદ્ધરૂપ નિરૂપાધિ શાસન નાયક જિનવરૂ, વરતે સહજ સમાધિ. એ પાંચ જિનવર તણા, પદ પ્રણમી એક ચિત્ત; ગાઈ સગુણ ગિરૂઆ તણા, કરવા જનમ પવિત. તપગચ્છ નાયક ગુણનિલે, શ્રી લક્ષ્મસાગરસૂરિ ગુણ તેહના ગામ્યું ઘણા, આણી આનંદપુર
ઢાલ ૧ લી.
નમણી ખમણને મની ગમણું-એ દેશી. દેશ, માતા, પિતા જબૂદ્વીપ અને પમ છાજે, દ્વિીપ અપર સહ મધ્ય વિરાજે; લાખ જેયણ કેરે પરિમાણે, આગમમાં જિન વીર વખાણે. ૧ મધ્યે મેરૂ મહીધર સેહે, જે દીઠે સુરનર મન મેહે; જંબૂ વૃક્ષ તણે અહિનાણે, જંબુદ્વીપ કહૈ જિન ભાણે. ૨ તેહમાં ભરત અછે અતિ મીઠું, જિહાં શત્રુંજય તીરથ દીઠું; - તિમગિરનાર જિહાં વિલિબીજું, શ્રી સમેતશિખરતિમ ત્રીજું ૩