________________
૧૯૩ પાંચ વાર તારાણગીરે, એકવાર આબુજી પધાર્યારે. એમ તીરથ જાત્રા કરી, ગુરે પુન્યના ક વધાર્યારે. ગિ. ૧૨ બુદ્ધિએ સુરગુરૂ સારીખા, કવિના ગુણ માંહે પૂરા સહસ પંચાવન ગુરૂજીએ, કર્યા લૈક નવાસસ નુરારે. ગિ. ૧૩ સાડાચઉદ વરસ રહી ઘરવાસે, પઢી વ્રત લીધુંરે, * વરસ સત્તાવન પાલિયું, ભલું ચારિત્ર જગત પ્રસીધું રે. ગિ. ૧૪ સંવત અઢારસે બાસઠી, ચૈતર શુદી ચેથ બુધવારે પ્રથમ યાત્રા રજની તણે, ગુરૂજી સૂરલોક પધારરે. ગિ. ૧૫ ઋષિ ગયા સુરઘરે , ગુરૂ માનુ જગતમાં પડી ખામીરે; એકવાર દરીસણ દીજીએ, કરૂણા કરી અંતર જામીરે. શિ. ૧૬ ઢાલ બારમી ઈશું પેરે, કહી રૂપવિજયે સુરસાલરે; ભણતાં ગણતાં સંઘને, નિત હો મંગલમારે. ગિ. ૧૭
અથ કલશ, ગુરૂરાજ ગાયા, સુજસ પાયા, દુખ ગમાયા દૂર એ, નયન ઋતુ ગજ ચંદન વરસે પામી આનંદપૂર એ. ગણી રૂપવિજયે, રાઘમાસે અક્ષય વૃતિયા દત્ત એ. નિર્વાણ રચના રચી સુંદર, સુણતાં સંઘ પ્રસન્ન એ. ૨૦
ઇતિ શ્રી સકલ વિદ્વજન, સભાનતંસઃ શ્રીમદ્ પં. પદ્યવિજયગણીને નિર્વાણમહત્સવ સંપૂર્ણ.
E SH
૧ જથ્થ. ૨ દેવતાના ગુરૂ બૃહસ્પતિ. ૩ અભ્યાસ કરી. ૪. સ્વર્ગે.
૨૫