SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ શ્રી. ૩ શ્રી. ૪ સવત અઢાર અઠાવન વરસે, ઉગણસાઠે સારજી; રાજનગર દોય કરી ચામાસાં, ગુરૂજીચે કર્યાં વિહારજી શ્રી. ૨ પુન્યવ'ત પાટણપુર આવ્યા, ભાવિ શ્રાવિક લેાકજી; હરખી ભગવતી સૂત્ર મંડાવી, જ્ઞાનપૂજા કરે રોકજી. ગાતમ નામ સુણી પૂજે, શા. રાયચંદ પુન્યવતજી. મીઠાચ'દ લાધાપુત પૂજે, તિમ હિજ હર્ષ અત્ય‘તજી. સઝાય પન્નવણા ૧૫મુહા, વાંચ્યાં સૂત્ર અનેકજી; અનુક્રમે ભગતિ સરૂ કીધું, સંઘ ખુશી થયા કજી.શ્રી. ૫ રાતિ જગા પૂજા પરભાવના, સંઘ કરે ધરી ટેકજી; મહાભાષ્ય વ્યાખ્યાને મડાવ્યુ, અહા શ્રાવક સવિવેકજી. શ્રી. ૬ સાઢી ચાવીશ હજાર તે વાંચ્યું, સંધ મન હર્ષ ન માયજી; પણ શ્રુત સંપૂરણુ તે પૂરણ, ભાગ્ય લે સંભલાયજી રાજનગર વાસી ગુણરાસી, કર્મચંદ પાતસહજી. ભાવપૂજા સિદ્ધારથ રાયના; ઉચ્છવ કરણ ઉચ્છાહેજી. બહુ આગ્રહ કરી પાટણપુરથી, તેડાવ્યા ધરી નેહજી; સામૈયું કરી લાવ્યા ઉપાસરે' હર્ષ ન માયે દેહજી. અતિ ઉછર્ગે ઉચ્છવ માંડયેા, મલીએ સંઘ અપારજી; થઈ શાસન શાભા અતિ સુંદર, વરત્યેા જય જયકારજી. શ્રી. ૧૦ મન મનારથ પૂરણ સઘળાં, ભાગ્યવંતના થાયજી; સામીવલ નાકારસી કરતાં, જગજશ વાદ ગવાયજી. શ્રી. ૧૧ ઢાળ રસાળ અગ્યારમી ઈણીપરે, પૂરણ કીધી પ્રમાણજી; રૂપવિજય કહે ગુરૂગુણ ગાતાં, લઈએ કેડી કલ્યાણજી. શ્રી. ૧૨ શ્રી. ૭ શ્રી. ૮ શ્રી. ૯ દુહા. દેહોત્સર્ગ. હવે ગુરૂજી ગુણવતને, મસ્તક અર્થે વ્યાધિ; ઉપની કંઈક રીતની, પણ દિલમાંહી સમાધિ. સમતા જોગે તે સહી, જાણી અલ્પ નિજ આય; હિત શિખામણ શિષ્યને, દિધી કરૂણા લાય. ૧. પ્રમુખ.
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy