________________
૧૦
ભવ્ય જીવને એહનીરે, ભેટ ભલિ પરે થાય; ન હેયે અભવ્યને ફરસનારે, એમ શાસ્ત્ર કહેવાય. વિ. સંઘવી મન રંર્યું ઘણુંરે, દેખી શ્રી ગિરિરાય; સ્નાત્ર પૂજા રંગે કરી રે, સવિ સંતાપ ગમાય. શ્રી સિદ્ધાચલ ઉપરેરે, વ્રત દૂષણ કર્યો જેહ, શુદ્ધ ભાવે તે નિંદતારે, થાયે પાપને છેહ. તીર્થ મહિમાની કહીરે, દશમી ઢાલ રસાલ; રૂપવિજય કહે રંગથી રે, સુણતાં મંગલમાલ.
દુહા સમેતશિખર-જીણોદ્ધાર, સંવત અઢાર સત્તાવને, સંઘને કરી ઉપદેશ સમેતશીખર તીરથ તણે, જીર્ણ ઉદ્ધાર અશેષ. નવિન કરાવ્યું નિર્મલું, રચના વિવધ પ્રકાર વિશ ટુંક ગર્ભ ગૃહ, નાટિકને સંસ્કાર. શિપર મંડપ તેરણ ભલાં, તેક છેક શ્રીકાર; સુવણે રત્ન પંચવરણીએ, જયા જુગતે કરી સાર. નંદરામ સૂત્રધાર, હાથ હટી એહ; જે દેખી ચાતુર તણી, હષિત હેર્યો દેહ. ગુરૂ વચને બહુ ઠામથી, આ દ્રવ્ય અપાર; ખેમા લાલાની તિહાં, મેહનતને નહી પાર. સંવત અઢાર અઠાવને, લિંબડી કરી ચોમાસ; રાજનગર ગુરૂ આવિયા, સંઘને હર્ષ ઉલ્લાસ. હવે પ્રતિષ્ઠા કારણે જોઈ મુહુર્ત સુપ્રકાશ.
અઢારસ એગણસાઠમાં, ઠવ આપ્યું સુવિલાસ. ૭ વિશાખ સુદિ સાતિમ દિને, ગુરૂવારે સુપ્રકાશ. કરી પ્રતિષ્ઠા રંગથી, વધતે હર્ષ ઉલ્લાસ.
ઢાલ ૧૧ મી
(આદર છવ ક્ષમ ગુણ આદર-એ દેશી.) શ્રી ગુરૂ કીતિ કમલા વરિયા, જ્ઞાન રણના દરિયાછે; શમ સંવેગાદિક ગુણ ભિત, સર્વ કલા ગુણે તરીઆઇ. શ્રી. ૧
૧ કીતિ રૂપી લક્ષ્મી. ૨ રન.