________________
G G
ચાર બહોતેર પ્રભુ તણ, સિદ્ધચકે પચાસ; એકે ઉણા તેહની, કરી પ્રતિષ્ઠા ખાસ. શાસન ઉન્નતિ બહુ થઈ, જયજયકાર; સમક્તિ દષ્ટિ જીવના, દિલમાં હર્ષ અપાર.
ઢાળ ૧૦ મી. સંઘ.
ઝુમપણું ઝૂમી રહ્યું –એ દેશી. રાજનગરવાસી ભલે રે, ઓશવંશ શિણગાર; વિમલગિરિ ભેટવા લાલા, હર્ષચંદ સંઘવીરે, વિરૂદ ધર્યું શ્રીકાર
વિમલગિરિ ભેટવા. ૧ દેશદેશે સંઘ તેડવારે, મેલી કંકોતરી તામ; જાત્રાએ વહેલા પધારવુંરે, હિયડે રાખી હામ. ગુરૂને ઘણી કરી વિનતીરે, લીધા આપણે લ્હાર; બહુ આબરે નિકલેરે, સાથે સંઘ અપાર. દેશ દેશ ગામ ગામનારે, સંઘ મળે બહુ આય. જિમ સરિતા રત્નાગરેરે, વેગે ભલી થાય; રથ ગાડિ ઘેડા ઘણુંરે, પાલખીને ગજરાજ; વ્રતધારી નરનાયકારે, છ'રી પાલે શિવાજ. દાની ધ્યાની જ્ઞાની ઘણા રે, સેભાગી પુન્યવંત; ત્રિકરણ જોગ સમારતારે, તીર્થ સ્તવતા અનંત. સુંદર રચના સંઘની, કહેતાં નવે પાર. સંઘ સયલ સિદ્ધાચલેરે, ભેટે જિનછ દેદાર; એ તીરથ પરસન થકીરે, દરિસર્ણ નિર્મલ થાય. પાપ સંતાપસવે લેરે, મોહ તિમિર મિટ જાય. વિ. બ્રહ્મ બાલ ગે સ્ત્રી તણી, કરી હિંસા કર્યું પાપ; વિ. શુદ્ધ અને તે નિદતરે, એ ગિરે હાય નિ પાપ. ચંદ્રશેખર મુખ્ય રાજવિરે, પાપ તણા ભંડાર એ ગિરિએ આલેયતરે, પામ્યા ભવને પાર; ગણધર મુનિવર સંઘવિરે, સિદ્ધિ વર્યા ઇણે ડાય; સુરસરિતાપરે શાશ્વતારે, એણિ ગિરિવર કહેવાય. વિ. ૧૧
G G G G G G G