________________
૧૮
મ્હા.
હા.
મ્હા.
મ્હા.
મ્હા.
શાસનરાગી સાભાગી, દાનેસરી; સુવિચક્ષણ શુભ લક્ષણ, શુભ પરિણતિ ધરી. વાહારા રાજ મેરાજ, લક્ષ્મીચંદ નામથી; કરે શાસનનાં કામ, દામ ને હામથી. • લાધા શેઠ સુજાણુ, ખાખરીયા ઝુલાવલી; પ્રમુખ લિ*બડીના સઘ, ભક્તિભાવે મલી. શાસન ઉન્નતિ કારણે, ઉદ્યમ બહુ કર્યાં; સુગુરૂ તણે ઉપદેશે, જય કીતિ વર્યાં. રીયરામ દીવાનના, સંઘમાં ભેટિયા; શ્રી ગાડી મહારાજ તે, પાપ વિફ્રાડિયા. તિહાંથી લીંબડીએ ચામાસું, ફરી કર્યું શુજીએ; મ્હા. જબુદ્વિપ પન્નતિ વખાણુ તે, કિએ. રાજનગરે ત્રેપને, ચામાસું ગુરૂ કરે; શ્રી ચગડાંગ વખાણુ તે, મુખથી ઉચ્ચરે. ષટ્ દરિસણુના વાદની, જિહાં ચર્ચા ઘણી નવમી ઢાલ રસાલ એ રૂપવિજયે ભણી. દુહા.
મ્હા.
મ્હા.
મ્હા.
હા.
મ્હા.
ા.
ન્હા.
હા.
ન્હા.
હા.
પ્રતિષ્ઠા,
શ્રીમાલી જ્ઞાતે ભલે, લખમીચંદ જસ નામ; દાન ગુણે દીપે ઘણા, થયા તસ શુભ પિરણામ. આવી ગુરૂને વિનવે, અ’બ પ્રતિષ્ઠા સાર; સહસા પ્રભુ પાસજી, તુમ પાસે નિરધાર. કરાવવી તિણે કારણે, મુખથી કહેા હાકાર; તેડી જોશીને પ્રભુ, લગનજી લિજે સાર. ગુરૂ કહે એ શુભ કાર્યમાં, મ કરો લગાર વિલ`ખ; એ કરણી દુર્લભ ઘણી, જિમ મથલમાં આંખ. સંવત અઢાર ચાપને, માહાવદિ પાંચમ દ્વન્દ; સામવારે સોહામણી, મુહરત કર્યું પ્રવિન્ન. માંહિ પ્રતિષ્ઠા વિસ્તરે, ઉચ્છવના નહિ પાર; સંઘ મળ્યા બહુ ગામનો, હીયર્ડ હર્ષ અપાર.
૧૦
૧૧
૧૨
૧
3