________________
હા.
મ્હા.
હી.
S
હા.
મ્હા.
હા. હા.
૧૮૭ ફરી કર્યો દેય માસાં, રાંધણપુર રંગથી કરે પન્નવણું વખાણુ, ગુરૂ શ્રુતસંગથી. માલ પહેરાવણુ કાજ, ગુરૂ પાટણ ગયા. બાર વ્રતના પિસા, શ્રાવિકાએ વા. કરી અડતાલે ચેમાસ, રાણપુર ગુરૂ હવે; ભેટયા શ્રી વિમલાચલ ઉલટ અભિનવે. સુરત કરવા વિહાર, લિંબડી થઈ સંચર્યા; ઠામ ઠામ સંઘ, સન્મુખ આવે ઉલટ ભર્યા. અનુક્રમે સુરત શેરે, પધાર્યા ગુરૂ યદા સંઘવી પ્રેમચંદ લવજી, પ્રમુખ સમે બહુ તદા. કરી સામયિઉં શ્રીકાર, ઉતર્યા ઉપાશ્રયે, સૂત્ર પન્નવણા સંઘ કહેથી, વ્યાખ્યા કરે. સૂત્ર પુરી મહાભાષ્ય, કે ગણધર વાદથી; મંડાવિ શ્રોતા સાંભળે, પૂર્ણ સ્વાદથી. વહે શ્રાવિકા ઉપધાન, માલા પહેરે વલી, માને ધન્ય અવતાર, આશા પુરણ ફલી. કર્યો ઢંઢથી વાદ, રાનેર બંદર જઈ જય પામ્યા ગુરૂ તત્ર, શાસન શભા થઈ હવે કરી તિહાંથી વિહાર, ખંભાયત આવિયા; ભેટયા શ્રી જગદિશ, થઈ બહુ ભાવિયા. શ્રી સિદ્ધાચલ ભેટયા, મન ઉલટ ધરી; પ્રથમ નિણંદ પદ પધ, નમ્યા રંગે કરી. હવે લિંબીને સંઘ, વિવેકી ગુરૂ ભણી; તેડાવે ધરી રાગ, ભગતિ હિયડે ધરી. કર્યું સામયિકં શ્રીકાર, ઉપાસરે લાવિયા, રાયપણી સૂત્ર સૂણે, સંઘ ભાવિયા. તિહાં કુમતિ ઉન્માદ કરે, મદ ઝાકિયા; પણ ગુરૂની સુણી યુક્તિ, અંતે થાકિયા.
હા.
હા. મહા. હા.
મ્હા.
હા. હા. હા.
હા.
હા,
હા.