________________
૧૮૬
કરી વિરમગામ હોકે, પ્રતિષ્ઠા ચિત્યતણી, જેણમાસે તાલે હેકે, ગેડીજી જાત્રાભણી; દેવરાજ મસાલીએ હોકે, સંઘ ચલાવિયે, મને દેશવિદેશી હોકે, લેક તે ભાવિ. ચું આલે ચોમાસું હોકે, પાટણ આવિયા, આચારંગ વખાણે છે કે, સંઘે મંડાવિયા, ઢાલ આઠમી ઈણિપરે, રૂપવિજે કહિ, શ્રી ગુરુગુણ ગાતાં હેકે, નિત શભા લહી.
દુહા, સંવત અઢારસે સાલમાં, પાટણ શહેર પવિત્ર; બિબ પ્રતિષ્ઠા કારણે, ઉચ્છવ કર્યા વિચિત્ર. સહસફણા પ્રભુ પાસજી, પદ્મનાભ જિનરાય; પ્રથમ ભાવિ ચેવિસના પ્રમુખ એંસી જિન થાય. ૨ વેદિક વિધિપૂર્વક કરી, માંડે પ્રતિષ્ઠા સાર; પદ્રવિજય ગુરૂજી ભલા, સંઘને હર્ષ અપાર. ઓછવ મહાછવ અતિ ઘણા, દિન દિન ચડતે રંગ; ચ્યવન જન્મ વ્રત નાણ ને, મોક્ષ કલ્યાણક ચંગ. ૪ તિહાં દિક્ષા કલ્યાણ કે, સુરવર વાજાં વાય; તેહ સુણી ભવિ જીવન, સમકિત નિર્મલ થાય. શાસન સેહા જે થઈ, કહેતાં નાવે તેવ; છપન્ન સિદ્ધચકે સેહતા, વંદુ વાળ વળિ તેહ. માઘ માસ વદિ નેમિએ, ગુરૂવારે કરી સાર; પ્રતિષ્ઠા જિનજી તણ, તખતે ઠવ્યા ભૃગુવાર,
ઢાળ ૯ મી ( ઈણ સરેવરી પાસે ઉભી દેય નાગરી મહાર લાલ–એ દેશી). ઈમ જિન શાસન સેહ, વધારી ગુરૂ ઘણું; હારાલાલ. વિહાર કરતાં આવ્યા, રાધનપુર ભણી.
મહારા. તિહાં કર્યું એક ચોમાસું, પાટણ ફરી આવિયા, હા. સુણે આવશ્યક નિર્યુક્તિ, શ્રાવક ભાવિયા. હા. ૧