SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ હાલ ૮ મી. (સી સહીને સાલ છે કે ઉપર જોધપુરી—એ દેશી.) ચેમાસાં, વિહાર, વિશનું ચોમાસું કે, સાણંદ ગામ કરી, રાજનગર ચેમાસાં છેકે, તિન કર્યા ફરી; દય વિસનગરે હોકે, ચેમાસાં રહ્યાં, વ્યાખ્યાને ભગવતી છેકે, વાંચે ગહગહ્યાં. કરી પાટણ સંઘે છેકે, વિનતિ મન રંગે, ગુરૂ વહેલા પધારે છેકે, પાટણ ઉછરંગે; તવ વિશલનગરથી છેકે, ગુરૂજી વિહાર કરે, અનુક્રમે આવ્યા છે કે, પાટણ પરિસરે. પધરાવ્યા ઉપાશ્રયે હેકે, સામૈયું કરી, અનુગારની છેકે, વ્યાખ્યા નિત કરે; વહે ઉપધાન શ્રાવિકા હેકે, પહેરે માલ ભલી, ગુરૂ મધ્યાહે હોકે, વચે સૂક્ષ્મ શાસ્ત્ર વલી. મેરી પ્રેમચંદ લવજી હેકે, સંઘમાં વિમલગિરિ, ગુરૂ ભેટે રંગે હેકે, પરિણતિ શુદ્ધ ધરી, આડત્રીશે લીંબી છેકે, મારું રહ્યા, વહે ઉપધાન શ્રાવિક હેકે, શ્રાવકા ઉમટ્યાં. રહ્યા ઓગણચાલિસે કે, ચોમાસું તિહાં, એકસે નવ હુવા હાકે, માસખમણ જિહાં. પંચાંગી પ્રમાણે હોકે, તપસ્યા જાસ થઈ તે લેખે બીજીહે કે, જાણે ભૂખમરી. હવે વિસલનગરે હોકે, ચોમાસું કરે; વહિ શ્રાવિકા ઉપધાન હેકે, માલ કઠે ધરે, કર્યું સ્નાત્ર અષ્ટોત્તરી કે, ઉપદ્રવ વારવા, સમેસરણ કરાવ્યું કે, પાપ નિવારવા. તાલે ચોમાસું છેકે, રાધનપુરમાં કરે, વ્યાખ્યાને ભગવતી કે, મુખથી ઉચરે; કલ્યાણજી જેવંત હેકે, ગૌતમ નામે સદા, બદામથી પુજા હેકે, કરે ધરી અંગ મુદા. ૨૪
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy