________________
૧૮૪
ગુરૂ મ્હારા આમ્રૂગઢ કરી યાત્ર, ત્રિકરણ ચેાગ સમારવા; જગપતિ સધ સહિત ધરી રાગ, ચેતનરાયને તારવા. ગુણનિધિ તિહાંથી ચામાસાં ય, રાધણપુરે રંગે કરી; ગુણનિધિ સિધપુરે ચામાસ, કર્યું એકવિશે ઉલટ ધરી. નિધિ રાજનગરે કરી જાત્ર, સરત ભણી ગુરૂ સંચર્યા; ગુણનિધિ સામેા આવે સધ, ગુરૂ વંદન ઉલટે ભર્યા. ગુણનિધિ જૈન ન્યાય મહાભાષ્ય, ગુરૂ વ્યાખ્યાન તિહાં કરે; ગુણનિધિ યુક્તિ યુક્તિ નયવાદ સુણી ભ્રાતા અચરજ ધરે. ૧૦ ગુણનિધિ સંવત અઢાર ખાવિશ માધ માસ શુદિ તેણે; નિધિ સંઘવી તારાચંદ, સંઘ ભક્તિ મન ઉલસે.
૧૧
८
૧૪
ગુણનિધિ શ્રી સપ્રેશર પાશ પ્રમુખ, મિત્ર જિનજી તણા; ગુણનિધિ દોયસે પંચાણું ખખ, સિદ્ધાચળની નહિ મણા. ગુણનિધિ કિધી પ્રતિષ્ઠા તાસ, શાસ્ત્ર પ્રમાણે ગુરે ભલી; ગુણનિધિ કૃતિમતિ રહે ગુરૂ પાસ, રૂષી કિતિ દેશે ચલી. ૧૩ ગુણનિધિ સમેતશિખર ગિરિરાજ, મૂલ નાયક પ્રભુ શામળા; ગુણનિધિ સેવે સૂરનર ભક્ત, ભક્તિભાવે પદ્યકજ ભલા. ગુણનિધિ અગાલ દેશાવંતસુ, મક્ષુદામાદ શહેર ભલેા; ગુણનિધિ સગાલચંદ એશવાળ, કર્યાં તિણે ગિરે દેઉલભવી. ૧૫ ગુણનિધિ મોકલ્યા જિનજી પચ, સામલ આદે સોહામણાં; ગુણનિધિ ધન્ય માનવભવ તેહ, જિહાં દરિશણુ તીરથ તણાં. ૧૬ નિધિ સુંદર સાતમી ઢાલ, રૂપવિજયે રંગે કહી; ગુણનિધિ તિહાં રહ્યા ત્રિક ચામાસ, જસ કમલા વિમલી લહી. ૧૩ દુહા.
પશ્ચિમ નવસારએ, કરી ચામાસું સાર; રાજનગર પાઉ ધારિયા, ઉત્તમ ગુરૂને લ્હાર. સંવત અઢાર સતાવિશે મહાશુદ્ધિ આઝમ દિન; ઉત્તમ વિજય ગુરૂ તા, સુર પદવી પ્રતિપન્ન.
૧૨