________________
હવે શ્રી વિમલ ગિરિદ, ભેટયા પ્રથમ જિjદ આ. તિમ શ્રી ઉત્તમવિજય, તિહાં વદીઆઇ. ૧૪ છઠિ ઢાલ રસાલ, સુણતાં મંગલ માલ; આ. . ભાખરે દિલ રાખી, રૂપવિજયે ભલી જી.
દુહા પાલીતાણા શહેરમાં, સુંદર જિનપ્રસાદ, રૂપચંદ ભીમે કરાવીયું, કરે સ્વર્ગથી વાદ. બિંબ ભરાયાં અભિનવાં, કરવી પ્રતિષ્ઠા તાસ; રૂપચંદ ભીમ તે આવિયે, દીવ સંઘ લેઈ ખાસ. વિધિપૂર્વક જિનરાજજી, કરી પ્રતિષ્ઠા રંગ; ગુરૂ સંઘના આગ્રહ થકી, લહિ ઉત્તમ ગુરૂ સંગ. "
ઘારે સંઘ વિનવે, ઉત્તમ ગુરૂને પાય; . . અમીચંદ્ર પ્રભા પ્રભુ તણું કર્યું દેઉલ ચિત્ત લાય. પ્રભુ પધરાવણ કારણે, પઉધારે સ્વયમેવ; પદ્ધવિજય ગુરૂજી ભણી, પાઠવે ગુરૂ તતખેવ,
ઢાલ ૭ મી. (તમલ ગઈ તિહું પાણિડા શેર, કાંટો વાગેરે પગરા લાકમાં—એ દેશી.) , ગુણનિધિ નવખંડા પ્રભુ પાશ, ભેટયા ઘોઘા બંદર જઈ જિનપતિ નમતાં શ્રી જગદિશ, રત્નત્રયી નિર્મલ થઈ ગુરૂ તિહાં માટે પ્રતિષ્ઠા સાર, શાસ્ત્ર પ્રમાણે વિધિ કરી; જિનપતિ ચંદ્રપ્રાય જિનરાય, થાપ્યાં ભક્તિ હૃદય ધરી. ૨ તવતિહાં આઠ દિવસ પર્યંત, વાજ્યાં આકારે ઘુઘરા; વલિ તિહાં અઠેતરી કરી સ્નાત્ર, શાસન ઉન્નતિ તત્પરા. જન સહ મંલિ કા શેક, સ્તવન કરે ગુરૂની ઘણી, ગુરૂ તિહાં પામિ અતિ જશવાદ, વિહાર કર્યો પાટણ ભણી. ૪ હવે ગુરૂ પાટણ કરી ચેમાસ, સિદ્ધપુરે જિન ભેટિયા; જગપતિ શ્રીપાલવિયા પાસ, પાલણપુરે જઈ ભેટિયા. તવ તિહાં શ્રાવિકા વહે ઉપધાન, માળ પહેરી રંગથી; જનપતિ ધર્મ અભ્યાસ અપાર, થાયે ઉત્તમ ગુરૂ સંગથી. ૬.