________________
૧૮૨
ઢાલ ૬ કી.
(લાઇનદે માત મહાર—એ દેશી.)
ચાલ્યા દક્ષિણ દેશ, પામિ ગુરૂ આદેશ; આજ હૈ। આવ્યા ૨ અનુક્રમે, ગાંદલી પરિસરેજી. સાહમા આવ્યે સઘ, ધરતા અધિક ઉમંગ; આજ ઉચ્છવ અધિક મંડાણે, લાવ્યા ઉપાસરેજી.
રાખ્યા સાર્ધ દેય માસ, કરી ઘણું સંઘે પ્રયાસ; આ. તિòાગાલિ સૂત્ર, વખાણે ગુરૂ તિહાંજી.
આગળ સુણતાં તેહ, સંઘને વાધ્ધા નેહ; આ. - પૂજા પ્રભાવના રતિજગા, નિતનિત કરેજી, તિહાંથી કર્યાં વિહાર, બહુણિપુરે નિરધાર; આ. પહેાતારે સમ હોતા, પુરને પરિસરેજી. ગુલાબદાસ સુણિ વાત, હરખ્યા સાતે ઘાત; આ. ગેાપાલદાસ માતિશા, પ્રમુખ થયા ખુશીજી. સામઈયું. શ્રીકાર, કરિ પધરાવ્યા નિરધાર; આ. વ્યાખ્યાને વેતાલી મગાવી, ભાવથીજી. *
વ્રત પચ્ચખાણ અપાર, તપ ઉપધાન પ્રકાર; આ. માલારોપણ પસુહા, કરણી બહુ થઇતું. ગિપટ સાથે વિવાદ, કરિ પામ્યા જશવાદ; આ. ભુડિયાં ટુઢિયાં, તાઁ યુક્તિ પ્રહારથીજી. જિનમત થીરતા કીધ, બહુ જશવાદ તે લીધ; આ. સંવત પન્નર સેાળ, ચામાસાં ો તિહાં કાજી. હવે કર્યાં તિહાંથી વિહાર, વ્રત પચ્ચખાણ અપાર; આ. ભાવે રે કરે શ્રાવક, શ્રાવિકા તિહાં ઘણાંરે. ગુર્જર તિલક સમાન, ખંભાયત અભિધામ; આ. ચેામાસું તિહાં રાખ્યા, સંઘે આગ્રહેજી.
પ્રથમ અંગ વ્યાખ્યાન, સુણે શ્રોતા ધરી તાન; આ. તત્ત્વરૂચિ સુચિ વાધે, સાથે સિદ્ધિને જી.
૧
૩
૯
૧૦
૧૧
૧૨
૧૩