________________
૧૮૦
દુહા, દીક્ષા. નમણ કરાવે સુંદરી પહેરાવ્યા અલંકાર વસ્ત્ર વિભૂષા અભિનવી, જાણે સુર અવતાર. સંઘ સયલ ભેળ મળે, વરઘેડે મહાર; શ્રીફલ કરમાં ગ્રહી, તુરગે ચડે કુમાર. વાજા વિવિધ પ્રકારનાં, વાજે તે મહાર; નરનારી ટેળે મળ્યા, કેતક જોતાં તે વાર. રાજનગર મધ્યે થઈ પાછા વાડી માંહિ; વરઘોડે જઈ ઉતર્યો, સહુ મન અધિક ઉછહિ. સંવત અઢારસે પાંચમેં, મહા શુદિ પાંચ દિન; ચારિત્ર ચોખું આછું, કરી તનમન સુપ્રસન્ન. લક્ષણ લક્ષિત તનુ સદા, જાણું ગુણ નિધાન; ઉત્તમવિજ્ય ગુરૂ હવે, પદ્ધવિર્ય અભિધાન.
હાલ ૫ મી.
(ટુંક અને તેડા વિગેરે–એ દેશી) શાસ્ત્રાભ્યાસ.
લેકે કહે ગુરૂએ તારે, જ્ઞાતા સૂત્રે જેહ. સયમ રાગ લાગે. ધન્ય શેઠ સુત ચઉની પ્રિયારે, ઉઝિયાદિકને તેહ. સં. ૧ ચેથી કૃપાસમ મુનિ હરે, ત્રિજ પરે અપવાદ, સં. પણ પહેલી બીજી પરે રે, નવિ થાવું અચિવાદ. સં. ૨ શાહ ગણેશ કહે તદા રે, ગુરૂના પ્રણમી પાય; સુખડલી સવિ જાતિની રે, પચખા મુનિરાય. સં. ૩ તુમ પાસે વ્રત આદરૂં રે, જિહાં લગે નહિ મુનિરાય સં. તિહાં લગે એ વત માહરે રે, એમ કહિ પચખે તે ડાય. સં. ૪ હવે નવ દીક્ષિત મુનિવ્રતે રે, શિખવે ગુરૂ આચાર સં. ગૃહણા સેવના નામથી રે, ચરણ કરણ પ્રકાર. સં. ૫ છકે રાજનગર રહિ રે, સુરતે ગુરૂજી જાય;
સં. શબ્દ શાસ્ત્ર તિહાં શીખવે રે, સુવિધિ વિજય ગુરૂરાય. સં. ૬