________________
૧૭૯
ઢાલ ૪ થી. (ઘોડિ તે આઈ થારા દેશમાં મારૂછ–એ દેશી.) . સ્વજન સંઘ બહુ આદરે, સાજનજી
વારણ દિએ ધરી રાગ હે– આ વ્રતધારી સુગુરૂ મુજ તારિયે સાહિબજી. સંઘ સ્વજને નિત પર સા. કલેક સુણે વભાગ હે. વ. ૧ ગુરૂ પણ આગમ દેશના સા. દેઈ સમજાવે તાસ હે. .. કે ધાદિ પરણુતિ કરે સા. શુદ્ધ સ્વભાવને નાશ હો. વ. ૨ સમતા અમૃત પાનથી સા. કરવું અનુભવજ્ઞાન હે. વ્ર. રત્નત્રયી અભ્યાસથી સા. ધરવું ધર્મનું ધ્યાન હો. વ. કર્મ શત્રુ ઉમૂલવા સા. કરે શ્રુત અભ્યાસ હે. . ત્રિવિધ અવંચક જેગથી સા. રામઢેષ હોય નાય છે. . ઇંદ્રિય રંગમ જીતવા સા. ધરવું નિર્મલ શીલ છે. વ. સાહસ અઢાર શીલાંગને સા. રથ વહે ધરી છલ હે. વ્ર. ૫ હિંસાદિક આશ્રવ સમે સા. ત્રિવિધે પરિવાર હે. . ભાવ અહિંસકતા ભજી સા. કરે સ્વપર ઉપગાર હે. વ્ર. ૬ એવાં ગુરૂવયણ સુણી સા. બેલે કુમાર તિવાર હે. વ્ર. સચિત ચમો કરડીને સા. ભવવારિધિ મુજ તાર હે. વ. ૭ તિમ મુજ પ્રવીણ આરખા સા. મલિયા પ્રભુ નિરધાર હે. વ્ર. તત્ત્વમા સમજાવતાં સા. પામું ભવને પાર હે. વ્ર. ૮ વિષય કષાય દાવાનલે સા. હું દાઝ નિશદિશ હે. વ. તુમ સમતામૃત દેશના સા. સુણિ થયે શાંત મુનિશ હે.ત્ર. ૯ એમ એક માસ લગી સદા સા. ગુરૂ મુખે સુણે ઉપદેશ હ. વ. : રાતિ જગો પરભાવના સા. જેથી કરી સુવિશેષ છે. વ. ૧૦ સંયમને જેહની સા. રંગાણું સાતે ધાત છે. વ. પુજ્યા શામલ પાસજી સા. નિર્મલ થઈ પરભાત હે. વ્ર. ચેથી ચઉગતિ વાણી સા. ઢલકતી ભાખી ઢાલ હ. વ. રૂપવિય કહે પામિયે સા. સંચમે મંગળમાલ હે. વ્ર. ૧૨