________________
૧૭૮
એ સુણી વાચા રાજ, કુંઅર ન કાચા રાજ; વયણાં નીચાં હે તાતને, એણિપરે ઉચરેજી. પુલસંગી રાજ, ચેતન ચંગી રાજ; કર્મ કુસંગી હે, ભમીઓ તાત ભવભવેજી. ૭ ગુરૂ મુજ મળિયા રાજ, પાતિક ટળિયાં રાજ; હવે નવિ ગળિયાં છે, થાવું તાતજી માહરેજી. એક વરસ લગી રાજ, એમ નિત્ય કહેતાં રાજ; અનુમતિ આપિ હે તાત, આંસુ પાડતાં. હરખે કુંવર તવ રાજ, સાતે ધાતે રાજ; સંઘ સયલ વિલિ હે, રીયે તાતે રજા કરી. ગુરૂની પાસે રાજ, હર્ષ ઉલ્લાસે રાજ; આવ્યા સ્વજન મલી હે, કુમારને આગે ધરી છે. ૯ કહે કર જોડી રાજ, પાતિક મેડી રાજ, ગુરૂને વિનવે છે, સ્વજન વર્ગ કાકા પિતાજી. ત્રીજી ઢાળે રાજ, રંગ રસેલે રાજ; ભક્તિ વિશાળ છે, રૂપવિયે ગુણ કહ્યા છતાછ. ૧૦
દુહા પ્રાણ થકી પણ વાહલે, નંદન છે અને એહ; સંયમ લેવા આવિયે, છડિ વજન ધન ગેહ. એહને સંયમ દીજિયે, કિજિયે ભવ વિસ્તાર લિજિયે ભિક્ષા શિષ્યની, કિજિયે અમ ઉપગાર. ગુરૂ કહે ધન્ય ધન્ય એહને, લઘુવય ચારિત્ર રાગ; ભાણે જે અમચે ખરે, તુમ પણ ધન્ય મહાભાગ્ય. તે જોશી જાણને, પુછયું મૂહર્ત ખાસ; મહા શુદિ પાંચમ તિણે, કહિ પામિ હર્ષ ઉલાસ. જગને વધાવી શેઠજી, આ આપણે ગેહ; ચારિત્ર ઉત્સવ માંડિયે, ધરિ મન અધિક સનેહ. ૬