SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ ઢાળ ૩ જી, (દક્ષિણ દેહિલા હે રાજ, દક્ષણ દેહિલ હારાજ દક્ષિણ હે દોહિલો રે, દોહિલરે દક્ષિણરી ચાકરી–એ દેશી.) દીક્ષા દુષ્કર છે. સાયમ હિલું હો રાજ, સંયમ દેહિલું હે રાજ. સંયમ દેહિલું હે રે, નિરતિચાર જે પાળવુંજી; મનવચનકાયાએ હે રાજ, રહેવું અમાયિ હે રાજ, વિનય વેવાવચ હે કરતાં પાપ પખાલવુંછ. ભૂ જલ તેઉ રાજ, તરૂ ત્રસ વાયુ રાજ; ત્રિકરણ જેગે હે નવિ, હણવા અણગારનેજી; કોઇ લેભ ભયથી રાજ, હાસ્યના ઉદયથી રાજ, જૂઠ ન કહેવું છે નવિ ધરવ, શિણગારને જી. ગામ નગર પૂરે રાજ, ક્ષેત્ર ખલાં ધરે રાજ. અદત્ત ન લેવું હે, ત્રિવિધ ત્રિવિધ અણગારને જી; દિવ્ય ઉદારિક રાજ, કામની વંછા રાજ. ત્રિવિધ ત્રિવિધ કરી છે, તજવી તે ઘણું દેહિકુંજી. ૩ પરિગ્રહ તજ રાજ, સંજમ ભજ રાજ; સમ મને રેવું છે, તૃણ મણિ કંચન ઉપરે જી. અનાદિક ચઉ રાજ, મુનિને તજવાં રાજ; સંથી દુષણું તજવું, એ દુકર ઘણુંજી. વચ્છ કિમ સહસો રાજ, પરિસહ ભારી રાજ, મસ્તક વહે છે, સુરગિરિ તિમ વ્રત દેહિલુંછ. તંતે બાળે રાજ, યે વ્રત ચાલે રાજ; ઘર સંભાળો હે, તુજ વિણ કુણ મુજ આશરો. મેં તુજ કાજે રાજ, કિધિ સગાઈ રાજ, થાય ભવાઈ છે, તજતાં પરણ્યા વિણું પ્રિયાજી. રહો ઘર વાસે રાજ, હર્ષ ઉલ્લાસે રાજ. અમ મન હિસે છે, પુત્ર સદા તુજ દેખતાં.
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy