________________
- ૧૭૩ તે ગુરૂ કુણ નગરે થયા, કિર્ણપણે સંયમ લીધા શ્રુત અભ્યાસી કિમ થયા, કિમ ઉપદેશ તે દીધ. ૧૦ સાંભળજે શાતા સવિ, ભૂલ થકી અધિકાર; નિદ્રા વિકથા પરિહરી, આલસ અંગ ઉતાર. આળસુ ઉપલી સારીખા, અધિકે આળસુ હોય; પ્રેર્યો ઉપલ રે ચલે, આળસુ તે થિર જોય.
ઢાલ ૧ લી.
આછેલાલની દેશી. રાજનગર વર્ણન.
જંબુદ્વિપ મઝાર, કુલગિરિ ષઢ નિરધાર; આ છે લાલ સુરગિરિ ત્રિક ત્રિક અંતરેજી, તેથી દક્ષિણ દિશા સાર, ભરતક્ષેત્ર શ્રીકાર, આ છે વિતાઢયે તે દ્વિધા કર્યો છે. દક્ષિણ ભારત મઝાર, મધ્યખંડ શ્રીકાર આ
જ્યાં બહુજન આર્ય વશેજી. ત્યાં ગુર્જર ઇતિ નામ, દેશવશે અભિરામ, આ
જ્યાં ધર્મિજન સહજથીજી. તસ શિર મુગટ સમાન, રાજનગર અભિધાન આ નગર નરવર જનથી ભર્યું છે. વાડીવપ્રવિહાર, વનિતા વાગ્નીવાર આ વણિક વિપ્ર વિબુધે તર્યું છે. ચિટા ચેક વિશાળ, દિપે છાકઝમાળ આ૦ કાયક ગ્રાહકજને ભર્યુંછ. ઉજવલ જ્યાં જિનગેહ, ટાળે પાપની જેહ, આ૦ મરજે ભવિ લેકનાં જી. દર્શણે દર્શણ થાય, દુકૃત હર પલાય, આ૦ વિરતિ બીજની ભૂમિકા છે. ભાવ શ્રાવક લેક, મળિ મળિ કેક, આ જિન પુજે જુગતે કરી છે. ટાળે પ્રકૃતિ વિભાવ, કરવા શુદ્ધ સ્વભાવ, આ કારણે કાર્ય સિદ્ધિ લહે.