SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી પદ્મવિજયજી નિર્વાણ રાસ. ૨ દુહા, પ્રસ્તાવ. શારદવિધુવદની સદા, પ્રણમું શારદ પાય; સરસ વચન રસ પામિય, જપતાં જાગ્રતા જાય. પૂર્ણ મનોરથ પૂરવા, સુરતરૂ સમ સહાય, પદ પ્રણમું પ્રભુ પાસના, ભક્તિભાવ ચિત્ત લાય. ગુરૂ ગુરુગુણ ગણે ગાજતા, મહિમાવંત મહંત; નમતાં પદયુગ તેહના, શોભા શીવ લહંત. ગુરૂ સમેવડિ હેતુઓ નહિ, વિણ ઉપકૃતિ ઉપકાર; કરે શિષ્યને જે સદા, જ્ઞાનકિયાદિ સાર દુઃપ્રાતિકાર ગુરૂ કહ્યા, ત્રીજે અંગ મઝાર; ધર્મરત્ન અભિનવ દિયે, નહિ તસ પ્રત્યુપ્રકાર. વિનય કરતા ગુરૂતણે, લહે શિષ્ય વર નાણ; ચંડસદ્ધ આચાર્યન, શિષ્યપણે નિર્વાણ. ત્રીજા આવશ્યકે કહ્ય, વિનય તણે વરપાઠ; તેમ વળિ ઉત્તરાધ્યયનમાં, વિનય કર્મ દવે આઠ. ચતઃ सपुज्झसत्थे सुविणीय, संसए भणो रुइ चिठइ कम्मसंपया। तवो समाहारी समाहि, संवेह महज्झइं पंचवयाइं पालिय । सदेव गंधव्व मणुस पुइए चइतु देहं मलपंक पूच्चयं । सिद्धे वहवई सासए देवेवा अप्परए महि दिए तिबेमि ॥ વિનય કરી શ્રી ગુરૂ તણે, શિષ્ય કરે છે કામ; તે કાર્ય સિદ્ધિ ચઢે, શબરવું ટ્રણને નામ. જશ ગાતાં ગુરૂરાયને, શિષ્યની સહ અપાર; તિણે હું ગુરુગુણ વર્ણવું, ભક્તિ હદયે ધરી સાર.
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy