________________
૧૯૧
3
શુ.
કુણુ હીતથી ટુ'કારા ભાખે, કુણ અરથ અગોચર દાખેરે, ગુ. કુણ જીવાજીવ સમજાવે, પુણ્ય પાપ આશ્રવ ઉલખાવેરે. ગુ. અધ માક્ષ ચેતન જડેલાવ, નામ ઠવણુ તથા દ્રવ્ય ભારે. જી. નૈગમાદિક નયની વાતા, કુણુ સમજાવે દિન રાતેરે. શુ. ઉત્સર્ગ તથા અપવાદ, ભય સૂત્ર તથા વિધિવારે; દ્રવ્ય ગુણ પર્યાય વિચાર, લેાકાલાક કેરા પ્રકારે. ફ્યા શ્યો ઉપગાર સંભારૂ, કમ વિરહ તણાં દુઃખ વારે. ગુ. કોહને જઈને સંશય પુંછું, કાણ સાંભળે અધિક આછું રે.. તુમ સરખી વૈરાગ્યની વાણી, કહેા કુણુ સભળાવે પ્રાણીરે; ગુ. એક વદને 'સહસ જીભ ડાયે, એવા વદન સહસ જો હાય. ગુ. પણ ગુરૂ ગુણ ગણવા શા, નવી હાય સમરથ સનૂરારે; ગુ. તા હુ કમ એકણુ જીલે, ગુરૂ ગુણ ગાઉં મીત દેરે..શુ. તેા દેઉં આશીસ સવેરા, કલ્યાણ હાજો તુમહ કેરે; કહે પદ્મવિજય ગુરૂ કેરી, મુજ કીરપા હાન્ત્યા ભલેરીરે. ગુ.
કલશ.
ગુરૂ ગણી ગવાયા સુજશ સવાયા, મનુઅ ભવફળ લીધે એ; સહુ સજ્જન પ્રાણી હર્ષ આણી, ગાજ્યા ઈવિધ એ. સંવત અઢાર અઠ્ઠાવીસે, પાષ રૂડા માસ એ; સાતિમ દિને સૂર્યવારે, પહેાતી સફલ આશ એ. ગુરૂભાઇ કેરી પ્રેરણાથી, કીધા એડ અભ્યાસ એ; કહે પદ્મ માહુરે હાજ્ગ્યા શુભ, નિત નિત લીલ વિલાસ એ. ૧
ઇતિ શ્રી સકલ પ’ડિત ભૂભામિનીભાલસ્થલેતિલકાયમાન પ'ડિત શ્રી પ', ઉત્તમવિજયગણીનિર્વાણાધિકાર સમાપ્ત.
૧ હજાર, ૨. મનુષ્યભવ.