SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ પાનાચંદ ભષણ ભલારે, ધરતા ગુરૂગુણરાગરે; માતી માણેક નામથીરે, દુઃખ ધરે તે અથાગરે. સેાભાગશા ડાસા વળીરે, નાનુશા ને પાનાચંદરે; ગુલાબચંદ રાગી ઘણારે, ધરતા દુઃખ રૂપદરે. પાનાચંદ મકા તથારે, જીવણુશા ધરે શાકરે; મેાતીશા દુખીઓ ઘણારે, રવિ વિરહે જિમ કાકરે. માણીકશા જોઈતા તથારે, જેઠા દેવજી નેહરે; લાલા ખીમચ'દ ભાટુશારે, ગાંધી ખુસાલ ધરે નેરે. ગુ. ૫ પારેખ પામસીને વળી, ભૃષણને ભાઇચ‘દરે; ખીમચંદ્ર ઇત્યાદિકારે, મિલ્યા સઘના વૃદરે. અંગપૂજા કરે ગુરૂ તણીરે, નિજનિજ શક્તિ પ્રમાણ; ચાત્રા ચરમ કરતાં સહુ, ધરતા દુઃખ 'અસમાણુરે; જરકસીમય, રચી માંડવીરે, પધરાવે તે માંહેરે, ખંધ લઉં તે માંડવીરે, પણ નહિ, ચિત્ત ઉછાહરે. પઈસા ખદામા ઉછાલતારે, સુગંધ કરે વર ધૂપરે; વધાવે નરનારીયારે, દેખે રૂપ અનુપરે. અનુક્રમે દીધા દાહનેરે, કરતાં અશ્રુપાતરે; અગરચંદન બહુ અરગજારે, જશ જગમે જન વાતરે. થલચર પ્રમુખ મુકાવીયારે, ઉત્તમ ગુરૂજી નામરે; પદ્મ કહે કિમ વિસરેરે, જેનુ` ક્ષણ ક્ષણ કામરે શુ. ૬ દુહા. તે ગુરૂજી નિત સ‘ભારતા, ધરતા મન ઉછરંગ; હરીપુરા માંહી કરી, શ્રી ગુરૂ શુભ સુચંગ. ઢાલ ૧૩ સી. ( પ્રભુજી પ્રાણ થકી મુજ પ્યારા.—એ દેશી. ) ગુણવંતા ગુરૂજી ગિરૂવા, સમતારસ કેરા દરિયારે; ગુરૂજી મનમાહન પ્યારા, ભવિજન પ્રાણ આધારારે. ગુરૂજીની કાને કહીશું, કેની શીખામણુ સહેશુંરે, ૧ અસમાન–ધણું. ૨ ખાંધે ૩ સ્તંભ. ૩. ૨ ૩. ૩ ૩. ૪ શુ. શુ. ૮ શુ. ૯ ૩. ૧૦ ૩. ૧૧ ૧ શુ. ૧ શુ.
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy