________________
૧૬૮.
હાલ ૧૧ મી.
(દેશી નાણાની.) નિવાણ, ઉત્તમવિજય પન્યાસરે, અને પમ અંગ અગ્યાર, મનોહારીરે, વિદ્યાવંત વડા હુઆરે લેલ, ભાગ્યવત સરદાર, સુખકારી રે.
રાજનગરમાંહી રાજતારે લોલ. ૧ રત્નત્રયી આરાધતારે લેલ, નિર્મલ ચિત્ત ચું ચંગ. સુ. તે પપેરે ન્યારા રહેરે લેલ, ન કરે વિષયને સંગ. સુ. ર, ૨ ચંદ્રપેરે જશ નિર્મલરે લોલ, મુનિમાં મુગટ સમાન. સુ. ગુણનિધાન ગુરૂજી ઘણુંરે લોલ, નિત કરતા પ્રભુ ધ્યાન. સુ. રા, પંડિત નાયક પ્રીછીએરે લોલ, મહીમાવંત મહંત મ. જિહાં ગયા તિહાં ફત્તેહ કરી લેલ, શાંત દાંત ગુણવંત સુ. રા. નિજ સમુદાય ગણેશજીરે, ઈમ નિજ શિષ્ય અનેક મ, જસ પ્રતાપ ગુણે ભર્યારે લેલ, ધરતા હૃદય વિવેક. સુ. રા, ૫ વર્ધમાન શાસનપતિરે લેલ, સંભારે નિત નિત મ.
જ્વર આવ્યું હવે એકદારે લેલ, પણ ધર્મે દઢચિત્ત. સુ. . ૬ નવ દિન જ્વર અતિ પીડીયેારે લેલ, પણ નવ પીડાયું મન સુ. નિજ કિરિયા વ્યવહારમારે લેલ, સાવધાન અતિપંન સુ. રા. ૭ ઈમ શુભ ધ્યાન પરાયણરે લેલ, પામ્યા ગુરૂ નિર્વાણ સુ. પદવિજય કહે પ્રભુમિરે લોલ, ધન ધન ગુરૂજી સુજાણ સુ. ૨. ૮
દુહા સંવત અઢાર સત્તાવીશ, માહ શુદ આઠમ જાણ; સૂર્યવાર સૂર્યોદયે, પામ્યા ગુરૂ નિર્વાણુ.
દુહા સોરઠી. અડત્રીશ વરસ ગૃહવાસ, ઉગણત્રીશ દીક્ષા પણે સવિ સડસઠ સુવિલાસ, ઉત્તમવિજ્ય ગણે છવિનં. ૧
હાલ ૧૨ મી, (જીવ જીવન પ્રભુ કહાં ગયા–એ દેશી.) શ્રાવક સહુ ભલા મલેરે, ધરતા દુખની શ્રેણરે. ગાંધી. આંખા કરમચંદશારે, આંસુ ભરતા નયણેરે.
ગુરૂજીને કેદી હવે વંદશ્રે. ૧ ( ૧ કયે દિવસે
૨૨