________________
૧૭૪
જ્યાં શ્રાવક ગુણવાન, જ્ઞાન ધ્યાન કૃતવાન આo સેવી સુખ સંચય કરે છે. શ્રી જિનવર દિદાર, નિરખતાં યજ્યકાર આ૦ રિદ્ધિ સિદ્ધિ લહિએ ઘણીજી. શ્રી ગુરૂનું નિર્વાણ, પહેલી ઢાળ સુજાણ, આ૦ રૂપવિ રગે ભણીજી.
' દુહા માતપિતા,
રાજનગરમાં રાજતી, સામલદાસની પિળ; જિહાં સુંદર મંદિર ઘણ, દિપ ઓળાઓળ. તેહ પિળમાહે વસે, વ્યવહારી ગુણવંત; શ્રીમાળી જ્ઞાતિ ભલી, શાહ ગણેશ પુન્યવત. દાન દયા દાક્ષિણ્યતા, મધુરાલાપ સુજાણ; પ્રતિવ્રતા ગુણે સેહતી, ઝમકું નામ પ્રમાણુ.
ઢાલ ૩ છે, (હારે મારે જોબનીયાને લટકે દાડા ચાર–એ દેશી.) * જન્મ.
હાંરે મારે સુરપરે સુખ ભોગવતાં પિયુને સંગો, જલધર સંગે સૂક્તિ નમું મુક્તાફલ ધરેરે લે; હિરે મારે તિણે પરે પુન્યથી ગર્ભાધાન તે થાય છે, - દિન પૂરે સુત પ્રસ પ્રાચી રવિ પરે રે લે. ૧ હરે મહારે સંવત સત્તરે બાણુએ ભાદ્રવ માસ, દ્વિતિયા તીથિ ચાર ભેગ્ય વ્યતીયા ભલી રે, લે. હારે હારે ઉજવલ પક્ષે કન્યારાસ ચંદ્રજે, રિક્ષ ઉત્તરાફાલ્ગની જેગ સિદ્ધિ વલી રે. લે. હારે હારે શરીવારને તૈતલ નામે કર્ણ જે, સૂર્યોદયથી સાધે સપ્ત ઘટિકા થઈ રે; લે. હાંરે મ્હારે કન્યા લગ્ન જન્મ થયે તિણિ વાજે, હર્ષે પાનાચંદ નામ થોપે ફઈ છે. લે. હરે મારે દ્વિતયા વિધુપ વધે તેહ કુમારને, માતપિતા મન હર્ષે નિરખી પુત્રને રે; લે.