SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ મ્હારા. મ્હાશ. ૧૬૪ ભગવતિસૂત્ર વ્યાખ્યાને ગાજે ઘન પેરે. ગુરૂજી પાસે દેય શિય વ્રત આદરે. હારા. ૯ વળી ઉપધાનને માલ પહેરે બહુ શ્રાવિકા. હારા. નરનારી સુણે દેશના લેશની નાશિકા. ગુરૂપદ પદ્મની સેવા કરે બહુ ધરી. હારા. ભવ્ય જીવનિજ આતમકારજ અનુસરી. મહારા. ૧૦ દુહા કચરા કીકા સંઘવી, શેઠ વળી લખમીચંદ હીરાભાઈ હશી ઘણું, મળી સંઘને વૃદ. લિએ લેખ સુરત થકી, શ્રી ગુરૂજી મહારાજ શ્રી જિન પાસે વિનતી, તુમ આદેશને કાજ. શ્રીજીએ માની વિનતિ, ચાલ્યા તીજે આદેશ ખેડા પાદરા ભરૂચ એ, દેતા ભવી ઉપદેશ. આવ્યા સુરત પરિસરે, સુણી સંઘ સમુદાય; વધામણી દેઈ આવીયા, વંદન શ્રી ગુરૂરાય. હાલ ૮ મી. (ગડગડ ઝાઝયાની દેશી.) સંઘ સામઈયું કરે સારરે, વિત્ત ખરચે ચિત્ત ઉદાર; ગડગડ ઝાઝાં જશ નેબત વાગે. બહુજન આકીર્ણ તે ચાલે, દેખી પ્રતિપક્ષને સાલેરે. ગ. ૧ ઉપાશ્રય ગુરૂ ઉતરતા, સંઘ પૂજા પ્રભાવના કરતારે.. ગ. પનવણા સૂત્ર વ્યાખ્યાને, મંડાવે ધન બહુ માનેરે. .. ? શ્રી પૂજ્ય લિએ અરદાસ, ગુરૂને લિખ બીજે ચેમાસરે. ગ. સંઘ આણથી બારે માસ, ગુરૂજી કરે શુભ અભ્યાસરે. ગ. ૩. બહુ લેક વહે ઉપધાન, સંઘવી કચરા કીકા પરધાન. ગ. અતિ ઉચ્છવે માળ પહેરાવે, જિનશાસન અતી સેહાવેરે. ગ. ૪ ૧ લેશનો નાશ કરનારી.૨ શત્રુ. ૩ વારતે શાના િvી ગનેના તિ-જેનાથી જ્ઞાનાદિકની પરીક્ષા કરીએ તેને ઉપધાન કહેવામાં આવે છે.
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy