SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ મ્હારા. મ્હારા. ૧૬૩ સુરતમંડણ ધર્મ સંભવ શાંતિજિના મ્હારા. ઉષભ વીર તિમ અછત નમ્યા થઈએકમના નંદીસર દ્વીપે થયે મહેચ્છવ તિણે સહે. મ્હારા. કહે ભટ્ટારક તુમહે આદેશ કણે ગમે. મ્હારા. ૨ માગ્યું પાદરૂં ગામ ગુરૂએ કઈ કારણે અનુક્રમે આવ્યા પાદરા ગામને બારણે. મહારા. સાંમઈયું સંઘે કરી ગુરૂ પધરાવીયા. મ્હારા. . આગ્રહ કરીને ભગવતી સૂત્ર મંડાવીયા. મહારા. ૩ નંદીસૂત્ર વંચાવ્યું શિષ્યને ગુરૂજીએ, મ્હારા. અનુક્રમે શ્રાવણ શુદિ દિન દશમી વદિ છએ. મહારા. આયુ પુરે જિનવિજય ગુરૂ દેવંગત થયા. મહારા. ગુરૂભાઈ સંયુત ખંભાત આવિયા. મ્હારા. ૪ બહુ ઉપધાન ને માલ પહેરાવી તિહાં કણે. મ્હારા. લહી આદેશ તિહાંથી આવ્યા પાટણે. મ્હારા. સામઈયું કરે સંઘ ઉપાશ્રયે ઉતર્યા, મહારા. વહે ઉપધાન પહેરે વળી માલને પાગર્યા. મહારા. ૫ ભાવનગર આદેશે રહી ભવી હિત કરે. મ્હારા. તેડાવ્યા દેવચંદજીને હવે આદરે. મ્હારા. વાંચે શ્રી દેવચંદજી પાસે ભગવતિ, હારા. પન્નવણ અનુયોગ દ્વાર વળી શુભ મતિ. મહારા. ૬ સર્વ આગમની આજ્ઞા દીધી કરે દેવચંદજી. મ્હારા. જાણી જગ્ય તથા ગુણગણુના વૃંદજી. મહારા. તિહાં કુંવરજી લાધા ભક્તિ ઘણી કરે. મ્હારા. કચરા કાકા સંઘ લેઈ ઈણે અવસરે. મહાદા. ૭ શ્રી સિદ્ધાચળ યાત્રા કરવા આવિયા. મ્હારા. ગુરૂજી પણ સિદ્ધાચળ સાથે સીધાનિગા. મ્હારા. બહુ મુનિવરની કે અનંતી ગતિ ગઈ. મહારા. તે સિદ્ધક્ષેત્ર ભેટે રેમાં ચિત તનુ થઈ. મ્હારા. ૮ તિહાંથી રાજનગર ભણી ગુરૂજી સંચરે. મહારા. દય ચોમાસાં ગુરૂજી આગ્રહથી કરે. મ્હારા.
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy