SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ઘર ઘર દેવે વારણાં રે લોલ, હાથગરણને નહી પારરે. સે. પ્રાર્થના કરે લેક તે વારરે, સે. હોડી હોડ ખરચે ઉદારરે. સે. જિનશાસન ઉન્નતિ સારરે. સે. જ. ૯ વરઘોડે નિત નિત ચડેરે, કઈ દિન ઘોડે અસવાર. સે. કઈ દિન ગજવર શ્રીકારરે, સે. મિલે લેકના વૃંદ હજારરે. સે. માનું આ ઈંદ્ર અવતારરે. સે. જ. ૧૦ લેક પ્રશંસા તિહાં કરે, ધન ધન એહને અવતારરે, સે. ઈમ છાંડે જે ઘરભારરે, સે, ગુરૂ પદ પ નિરધારરે. સે. પ્રણમે નિત હર્ષ અપારરે. " સો. જ. ૧૧ દુહા, દીક્ષા દિન પૂરવ દિને, કીધાં સાતમી ભક્તિ; રાસી ગચ્છના યતિ, વેરાવ્યા નિજ શક્તિ. ૧ બહેન ભાણેજ પ્રમુખ પ્રત્યે, સંતોષી શુભ રીત; મહેચ્છવ દીક્ષા દિન હવે, કરે ખરચી બહુ વિત્ત. ૨ સાંમલા પાસની પળમાં, શ્રી સોમલ પ્રભુ પાસ સંઘ તિહાં ભેળો મળે, મનમાં અધિક ઉલ્લાસ. ૩ ઢાલ ૬ ઠ્ઠી. સંયમ રંગ લાગોએ દેશી. હવે દીક્ષા દિન આવીયેરે, નવણું કરાવે નારી; સંયમ રંગ લાગ્યું. અંગહ્યું કેમલ વસ્ત્રથી રે, લૂહે હર્ષ અપાર. સં. ૧ આભૂષણ બહુ મુલનાં રે, કુંડલ હાર ઉદાર. સં. બાજુબંધ બાંહે ભલા રે, કેડે કંદરે સાર. સં. ૨ તિલક ની લાડે સાહીએ રે, હાથમાં શ્રીફળ પાન. ગયવર બંધ ચઢયા હવે રે, દીપે દેવ સમાન. સં. ૩ સાબેલા સેહે ઘણું રે, કઈ બેઠા ગજરાજ. કેઈ તુરંગમ પાખર્યા રે, ઉછવ કરે કાજ. પંચ શબ્દ વાજીંત્રના રે, શબ્દ હવે શ્રીકાર. નોબત ગડગડે છેતર્યું રે, માદલના દેકાર. સં. ૫ ૧ કપાળે. ૨ ઘેડો, ક જ | દ
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy