________________
૧૫૯
હિમચ’દજી તિહાં ભલારે લાલ, દુષ્કર તપ કરનારરે. રાત દિવસ બેઠા રહેરે લાલ, નિઃસ્પૃહતા ગુણ સારરે. સાંભલતાં તસ દેશનારે લાલ, ઉપના મન વૈરાગ્યરે. ઉઠી કરજોડી કહેરે લાલ, સાંભળેા ગુરૂ અડભાગ્યરે. દીક્ષા લેઉં ગુરૂજી ચારે લાલ, વાવરૂ તવ ગામરે.. એહ કરીને ચાખડીરે લાલ, ટાલવા મેાહની ધૂમરે. તવ સહુ સ`ઘ કરે વિનતિરે લાલ, લ્યો દીક્ષા એહું પાસરે. ચ. તેહ વચન સુણીને કરેરે લાલ, પરખ્યા પ્રતીતની તાસરે. ચ. પુ. ૧૨ પરીક્ષા કરતાં જાણીઆરે લાલ, શ્રદ્ધામાં કાંય ફેરરે. જિન પૂજા અનુમોદતારે લાલ, ન કરે તે કોઈ પેરરે. ચ. પુ. ૧૨ ઉત્તર વાળ્યે સઘનેરે લાલ, વૃદ્ધપણું છે માતરે.
ચ. પુ. ૧૦
ચ.
ચ.
તસ આણુા વિષ્ણુ. કિમ સરેરે લાલ, તિણે જાણ્યું ગુજરાતરે. ચ. યુ. ૧૩ ઇણે અવસર કસ્તુરશારે લાલ, દેવાંગત થયા તામરે, ૨.
વાહરા `ગાકુલદાસજીરે લાલ, કુંવર આવ્યા નિજ ધામરે. . પુ. ૧૪ બહુ સાધર્મીક જોડીઆરે લાલ, ધર્મે ઉત્તમ જીવરે, પ્રભુપદ પદ્મ સેવે સારે લાલ, આણી રાગ અતીવરે. ચ. પુ. ૧૫
ચ.
.
ચ.
ચ. પુ.
ચ.
ચ. પુ.
દુહા.
હવે તે કુંવરને સહુ, કહે શેઠજી તામ;
જિહાંથી અનુક્રમ આવીઆ, સુરત શહેરશું ઠામ. વિશેષાવશ્યક તિહાં, વાંચ્યા ગ્રંથ મહંત; આવ્યા અમદાવાદમાં, બહુ આદર જસવ'ત. તિહાં શ્રી ચેાગવિમલગણી, તિહાં જિનવિજય પન્યાસ; વાંદી ચિત્તમાં હરખીયા, આવે માતા પાસ. ઘા અનુમત દીક્ષા લીઉં, તવ ખેલે નિજ માત; જિહાં લગે જીવું હું ત્યાં લગે, ન કરી વ્રતની વાત. માન કરી રહ્યા શેઠજી, જાણી તસ ઉપગાર; ઉત્તમ જાણે માતને, તીર્થપરે નિરધાર. શ્રી જિનવિજય ગુરૂમુખે, સુણે નિત્યે વ્યાખ્યાન; શ્વેતા વક્તા સમ મિલે, મિલે તે તાનેાતાન,
૩
૬
८