________________
૧૫૮
પ્રવાસ,
ઈમ અનુક્રમે યાત્રા કરી, પાછા વળતાં તેહ બહુ તીરથની ભૂમિકા, ફરસે ધરી હ. રાજગૃહ ચંપા ભલી, માહણ ક્ષત્રીકુંડ; દીઠે ભગવતી ભાખીઉં, ઉષ્ણદકના કુંડ, પાવારી પુરી ભલું, મથુરાં કાશી જાય; લેકભાષાએ તિહાંકણે, દર્શનવાદ કહાય. તિમ વળી આગ્રા શહેરમાં, ટુંક સાથે વાદ; પટણે દિગપટક્યું વળી, કરતાં કહ્યું જશવાદ. આવ્યા મેડતા શહેરમાં ઉતર્યા શાહની પોલ; તિહાં જિન પડીમાં વંદતાં, બેઠી ઓલા એલ. ,
ઢાળ ૪ થી,
જોગાસર ચેલાની.”—એ દેશી. અનુક્રમે આવ્યા તિહાંકરે, પાટણ શહેર મઝારે ચતુર નર. કચરશા હરખે ઘણુંરે લેલ, આણંદ અંગ અપારરે. ચ. ૧ પુન્યવંત ઈમ જાનીએરે લોલ. રંણ આપું શીર સર્વેરે લોલ, ગયા સુરત હવે શહેરેરે. ચ. કુંવર પ્રભુ લેઈ આવીયારે લેલ, રાધનપુર ભલી પેરજે. ચ. પુ. ૨ ઉછવ મહેછવદ્યું તિહાંરે લેલ, પધરાવ્યા જિનરાય રે. ચ. અનુક્રમે તિહાંથી સુરત ગયારે લેલ, બુહાપુર હવે જાય. ચ. પુ. ૩ માંગતુંગી વિચમાં જઈને લેલ, કરી અંતરીક્ષની જાત્ર ચ. મુગતાગીરી મગસી ભલારે લલ, ઉજેણી માંહે આવંતરે. ચ. પુ. ૪ તિહાં પ્રભુ પાસ નમી કરી લેલ, આવ્યા નિરંગાબાદ, ચ. પ્રેમચંદસ્યું તિહાં કરે લેલ, ઢેઢકને ભલે વાદરે. ચ. પુ. ૫ તિહાં જસવાદ લહી કરીને લેલ, મલકાપુર કરી જાગેરે. ચ. બુહણપુરમાં આવીયારે લેલ, સાધમિક સંઘાતરે. ચ. પુ. કસ્તુરશાને ઘરે લેલ, દેઈ આદર બહુ માન. ચ. રાખ્યા નિજ ઘર હરક્યુલેલ, સાંભલે નિત્ય વ્યાખ્યાનરે.ચ. પુ. ૭ - ૧ ઋણકરજ. ૨ મક્ષીજી.
ا