________________
૧૫૭
અદ્ભૂત સ્વપ્ર,
તી.
તી.
તી. ૮
તી.
તી. ૯
હુકમ નહી ચડવા તણા રે, ગામ ધણીનેા તાસ રે; ઈણી અવસરે અચરીજ તણી, વાત જાણા ઉલ્લાસ રે. પુજા કુમરે રાત્યમાં રે, સુતાં સુપનુ` એક રે; દીઠું' તે સુણજ્યે સર્વે, હૃદયે ધરી વિવેક રે. માહરા મિત્ર ખુશાલશા, તેહ થયા છે દેવ રે; આવીને તિણે પૂછી રે, કહાંથી આવ્યા તુમે દેવ રે. દરશન અર્થે આવીઆ રે, પણ હવણાં અંતરાય રે; દેવ કહે ચિંતા કસી રે, આવા નંદીસર ઠાય રે. તેહ સુણીને હરખિયા રે, પાહાતા નદીસર દ્વીપ રે; શાશ્વત ચૈત્ય પ્રણમ્યા તિહાં રે, બાવન ચામુખ ખીપ રે. તી. છ સીમધર પાસે હવે રે, લઈ જાઉ ધરી પ્રીત રે; તે જાણું જે રાખી સર્વે, મિત્રપણાની રીત રે. દેવે માંની વિનતી હૈ, લેઈ ગયા તતકાલ રે; સમવસરણુ દીઠું તીહાં રે, ત્રિગડું' ઝાકઝમાલ રે. પ્રતિહારજ અતિશયા રે, સીમધર ભગવાન રે; દેખી દેખી હરખતા રે, દેશના સાંભળે કાન રે. દેશના અ`તે પુછી રે, કહેા સ્વામી એક વાત રે; ભવ્ય તથા અભન્ય છું રે, સમકીત કે મીથ્યાત રે. પ્રભુજી કહે સુણ કુંવર તું રે, ભવ્ય અછે સુવિનીત રે; આજ થશે સમકીતની રે, પ્રાપ્તિ તત્વપ્રતીત રે, તેહ સુણી ચિત્ત હરખી રે, શમાંચિત હુઆ દેહ રે. તી. સગ્રામે જિમ જય વર્યાં, પુરૂષ લહે શુભ રહે રે. ઈમ જાણે પુણ્યે લહી રે, પ્રભુપદ પદ્મની સેવ રે; ભાગ્ય હાય તા એહવી રે, સેવા રહે નિત્યમેવ રે. દુહા. ઇમ હરખે સુપનમાં, કચરાશા કહે તામ; ઉઠા શિખર ચઢાવા ભણી, આજ્ઞા આપી આમ. ચઢીઆ શ્રી સમેતજી, વાંદ્યા જિનવર પાય; વીશે જિનેશ્વર તણા, મેાક્ષ કલ્યાણુક ડાય,
તી.
તી. ૧૦
તી.
તી. ૧૧
તી.
તી. ૧૨
તી. ૧૩
તી.
તી. ૧૪
તી. તી. ૩
હું રું છું
તી. ૪
તી.
તી.
તી.
તી. ૬
૧