________________
૧૫૩
નગર માહીર સરેાવર કન્હે રે, સુંદર ૧ચય રચત; અગર સુખડ બહુ અરગજે રે, વસ્તુ સુગંધ ાવત. દાઘ દીએ ગુરૂ દેહને રે, શ્રાવક દુઃખ ધરત; ગુરૂ ઉપગાર સભારતા રે, અહોનિશી નામ જપત
દુહા. કિસન પ્રમુખ શ્રાવક સવે, અતિશય હરખ ધરત; પ્રતિષ્ઠિન વંદન કારણે, શ્રી ગુરૂ સ્થૂલ કરત. ઢાલ ૧૬ મી.
३०
શુ.
શુ.
(આદર જીવ ક્ષમા ગુણ આદર——એ દેશ્ત. )
શ્રી. ૩
શ્રી ગુરૂરાજ કદીએ નિવ વીસરે, સભારે રાત નિશી દીસજી; પશુ સરીખાને દેવ સારીખા, કીધા સુગુણુ જગીસજી. શ્રી રામચંદ્ર સીતા મન વસિયા, કમલા મન ગોવિદજી; રાજીલ મન જેમ નેમજી મુઝ મન, તિમ જિનવિજય મુનિ’દજી શ્રી. ર ગુરૂપ્રસાદે જ્ઞાન થયું મુજ, જાણ્યા જીવ અજીવજી; પુન્ય પાપ આશ્રવ ને સંવર, નિર્જરા અશ્વને શીવજી. લાકાલાક પદારથ જાણ્યા, જાણ્યા નરક ને સ્વર્ગજી; ઉર્ધ્વ અપેાતર લેાક મેં જાણ્યા, જાણ્યા ભવ અપવર્ગજી. સ્વમત પરમતના પરમારથ, વલી સ્વભાવ વિભાવજી; સાધક ખાધક પરિણિત જાણી, જાણ્યા ભાવનાભાવજી. વાસના ચ'દન માંહી વસી જિમ, જિમ ફૂલ માંહી સુગધજી; તંતુ જિમ પટમાં તિમ ગુરૂમાં, વસીયા સુગુણ સંબંધજી.શ્રી. ૬
શ્રી. ૪
શ્રી. પ
શુ.
શુ. ૮
કલશ.
ખટ કાય પાલક, સુમતિદાયક, પાપ નિવારક જગ જય કશ, સવેગ રંગી, સજ્જન સંગી, જિનવિજય ગુરૂ જય ગુણુ કરો; માનવિજય ગુરૂ કહેણથી, રમ્યા ગુરૂ નિર્વાણુ એ, સકલ શિષ્ય ઉત્સાહ ઉત્તમ-વિજય કોડી કલ્યાણ એ. ઇતિ શ્રી વિદ્વજનસભાગૃગારહારગજેંદ્રપંડિત શ્રી પં. જિનવિજયજી ગુરૂનિર્વાણુપ્રશસ્તિ સમાસ. પંડિત ઉત્તમવિજય રચિત.
૧ ચિતા. ૨ લૂગડામાં,