________________
શ્રી ઉત્તમવિજયજી નિર્વાણ રાસ.
'
૨
. * - - - -
पन्यास श्री उत्तमविजयजी गुरुभ्यो नमः . .
દુહા પ્રસ્તાવ.
વનજ વદન વાગેશ્વરી, પુરત દાહરણ પણ, સમરૂં સાચી સરસતી, કરવા ગુરૂ નિર્વાણ. માતા પિતા બાંધવ ગુરુ, ગુરૂ ભવસમુદ્ર જહાજ; પશુ ટાળી પંડિત કરે, જે શ્રી ગુરૂ મહારાજ. ૨ - ગુરૂ ગુણ ગાતાં શિષ્યને, હવે વિનયપ્રકાશ; વિનયયુક્ત શિષ્યજ લહે, મોક્ષપુરી આવાસ. ૩ વીર પરંપર આવીઓ, શ્રી વિજયસીંહ સૂરીશ; તસ અહેવાસી વડો, સત્યવિજય સુજગીશ. 8 તાસ કપૂરવિજય કવિ, ક્ષમા વિજય તસ શીષ; જિનવિજય જગમાં , પ્રતાપ કેડીવરીસ. અંતેવાસી તેહના, વિદ્યા સિદ્ધ સમાન શાસ્ત્રાભ્યાસી જે સદા, બહુ શિષ્ય જ સંતાન. ૬ જસ કરતી બહુ વિસ્તરી, મહામંડલ વિખ્યાત તે ગુરૂ ઉત્તમવિયને, કહું ઉત્તમ અવદાત. ૭
ઢાલ ૧ લી.
(કોઈ પર્વત ધૂધલેરે—એ દેશી.) ગામ, નામ, માતપિતા. દેશ સર્વેમાં દીપતેરે લોલ, ગુર્જર દેશ ઉતંગરે. ભાગી. જે દેશમાં ચંબાવતીરે લેલ, પત્તન ને રાજ દ્રગરે. સે. દે. ૧ રાજગ્રહ સમરાજતુંરે લેલ, રાજનગર અદ્ભતરે. સે. જિન પ્રસાદ જિહાં ઘણુંરે લેલ, બહુ શ્રાવક સંયુતરે. સે. દે. ૨ સામલા પિલમાં શોભતારે લેલ, શ્રી સામલ પ્રભુ પાસરે. સે. લાલચંદ નામે વગેરે લેલ, તેહ દેવલને પાસરે. સેભાગી. સો. દેશ ૩ માણક નામે અંગનારે લેલ, તેહને સુંદર વાનરે ભાગી; પુત્ર નહિ કે તેને લેલ, રાત દિવસ તસ ધ્યાન, સે. દે૪