________________
૧૫૦
ઢાળ ૧૨ મી.
(બલદ ભલા છે સોરઠીરે લાલ–દેશી.) જિન વાણુ નિત્ય વરસતારે લાલ, ગાજે જીમ જલધાર;
મને હારીરે. તૃણું તાપ સમાવતારે લાલ. કરતા જન ઉપગાર. સુખકારી રે, રાજનગર માંહે રાજતારે લાલ. વીર રીખવ સંભવજિનારે લાલ, શિતલ શાંતી જીણંદ. મ. જગ વલ્લભ પ્રભુ પાસરે લાલ. ચિંતામણી સુખકંદ. સુ. ૨ ઈત્યાદીક અનવર ઘણારે લાલ, પ્રણમે ભગતી ઉદાર. મ. જ્ઞાન દિશાએ નિરમરે લાલ, કરતા સમઝીત સાર. સુ. ૩ વડવખતી વૈરાગીઆરે લાલ, સોભાગી સીરદાર. મ. ભદ્રક ગીતારથ ભલારે લાલ, ઉત્તમ જન આધાર. સુ. ૪ ગેયમ સંયમ મુનિવર લાલ, જબૂ પ્રમુખ મુનીશ. મ. ગુરૂમુદ્રા દેખી જનેરે લાલ, સંભારે તે નીશદીશ. સુ. ૫ મુમતી વિજય સુમતિ ધરેરે લાલ, તિમ વિનિત ગુરૂ ભાઈ. મ. શ્રી જિન ગુરૂભાઈ ભણીરે લાલ, હુવા અતિ સુખદાઈ. સુ. શ્રી જિનવિજ્ય પન્યાસનીરે લાલ, નિરૂપમ નવનિધાન. મ. શિષ્ય હુવા શુભલક્ષણારે લાલ, ડાહ્યા અવસર જાણ. સુ. ૭ વિનયવંત વડા હુવારે લાલ, જિનશાસન બહુમાન. મ. કરતા હઈડે હેતશ્યરે લાલ, દીપે દીપ સમાન. સુ. ૮ પ્રીતિ ધરે ગુણવંતશ્યરે લાલ, ઉત્તમ ધર્મ પ્રમાવે શાલ. મ. જિન શાસન ઉદ્યોતથીરે લાલ, થાએ ચિત્ત ખુશાલ. સુ. ૯ ઉત્તમ પદવી ધારતારે લાલ, ઉત્તમ કિરતી જાસ. મ. ઉત્તમ મહિમા જેહનેરે લાલ, ઉત્તમ સુખ આવાસ. સુ. ૧૦
ચોમાસા રાજનગરમાં, ગુરૂજીએ કીધાં સાર; ભવિક જનના સંશય ભજતા, સજજન સુખ દાતાર. ૧
હાલ ૧૩ મી. પ્રેમપુર ચેમાસું કરીને, વિહાર કરે મુનિરાયજી, ગામ નગર પાવન કરતાં, વડોદરે ગુરૂરાયજી; ધન્ય ધન્ય એ ગુરૂ જગે જયકારી.