________________
૧૪૮
સંઘ સહન આબુગઢરે, યાત્રા કરે અતિ ચંગ; ભ. શીહી સાદડી ભલાંરે, રાણકપુર મંન રંગ. ઘાણેરે વલી વીરજીરે, શાસનનાયક દેવ; ભ. શ્રી નટુલાઈ યાદવે રે, નમી નમે નિત્યમેવ. ચોમાસું પણ તિહાં કરેરે, સંઘને હર્ષ અપાર. ભ. નાડુલ જઈ જિનવર નમે એ, પદ્મ પ્રભુ સુખકાર. સુ. વરકોણે શ્રી પાસજીરે, વદે મન ઉલ્લાસ; ભ. ઈત્યાદિક તીરથ નમીએ, પાટણ કરે ચોમાસ. સંઘ સમેત સંખેસરે એ, ભેટે પાસ દીદાર; ભ. નવાનગર જિન ભેટતરે, માને ધન્ય અવતાર. ગિરનાર શ્રી નેમિરે, ત્રણ હુઆ કલ્યાણ, ભ. સિદ્ધાચલ સાધુ ઘણરે, પામ્યા અવિચલ ઠાણ. તીરથ ભેટી ભાવઠુર, ભાવનગર મુનિરાજ. ભ. રીખવજીણુંદ જુહારીયારે, સાર્યો આતમ કાજ. સુ. ૧૦ રાજનગરથી ત્રણ જણ રે, આવે દીક્ષા હેત. ભ. શુભ દિવસે વ્રત આદરે એ, શિક્ષા બહુ ગુરૂ દેત. મું. ૧૧ ચેમાસુ તીહાં સાચવી એ, આવ્યા અમદાવાદ. ભ. સંઘ નમી કહે તેમ કરે, અમ ઉપર પરસાદ. મું. ૧૨
દુહા હરખ્યા બેહચર જેડલી, ભાવિશાહ ભાઈચંદ, કુશલશાહ પટઆતિલા, સકલચંદ રૂપચંદ. પાનાચંદ રૂપચંદ વેલી, સંધ મુખ્ય નાનચંદ; સામલદાસ ધનરાજશાહ, કસ્તુર માણકચંદ. વિજયચંદ જેઠા ભલા, હીરાશાહ દીપચંદ; ઉત્તમ જન જસ વાલ્હા, પ્રેમ કરે ખેમચંદ. ઈમ બહુ શ્રાવક શ્રાવિકા, ગુરૂભગતા સુવિનીત; ગુરૂ વયણે બહુ સાંભલે, સેવા કરે સુભવિત. ૧ મહેરબાની-કૃપા.
.
------
-
-
--
-
--