________________
૧૪૮ ઢાળ ૧૦ મી.
(મધુકરની દેશી. ) જંબુસરથી વિચરતાં, પવિત્ર કરે પુર ગામ હે; સુંદર. ધર્મ સુધારસ વરસતાં, દીપાવે જિન ધર્મ હો. મિથ્યા ભરમ નિવારતા, દેઈ સમકત દાન છે, મું. મહ તિમિર વારતા, આપી નિર્મલ જ્ઞાન છે. મું. ૨ રાજનગરને પરિસરે, આવે ગુરૂજી જામ હે; શ્રી જિનવિજ્ય ગણી તદા, સાહમાં આવે તામ હો. સું. સંઘ સકલ મિલી મહાઇવે, પધરાવ્યા ગુરૂરાય હે, શું. ગૃહલી ગાઈ શ્રાવકા, હઈડે હરખ ન માય છે. મું. ૪ જ્ઞાન ભગતિ મનમાં ધરી, પહીરે માલ વહી ઉપધાન હેસું. પિસા બાર વ્રત તણા, વહે શ્રાવક શ્રાવિકા જાણ હો. સું. ૫ કઠિન કરમના ભેગથી, થયે પથરીને ગુરૂ રેગ હે, શું. ગજસુકમાલ પ્રમુખ મુનિ, સંભારે શુભ યોગ છે. સં. ૬ વેદના અતિ અહીયાસતાં, નિજ ચરમ અવસ્થા જાણી હેસું. શ્રી જિનવિજ્ય ગણી પ્રત્યે, કહે પાળ સંઘ સંતાન છે. . ૭ સંવત સત્તર બાસીએ, શ્રી ખીમાવિજય પચાસ હો; સું. આસો સુદી એકાદશી લહે, સુર પદવી સુખવાસ હો. મું. ૮
દુહા ગુણનિધાન ગુરૂજી હવે, દીપાવે ગુરૂ પાટ; જિન શાસન ઉન્નત કરે, રેપે ધર્મના ઘાટ.
ઢાલ ૧૧ મી. શ્રી જિનવિજય પન્યાસજીરે, મહીઅલ કરે વિહાર
ભવિક ઉપગારીયા, ભાવનગર જિન ભેટીયા, ઘેઘ માસું સાર.
સુસંયમ ધારીયા. ૨ સિદ્ધાચલ યાત્રા કરીને, ખેસર ગુરૂ જાય; ભવિક. અનુક્રમે પાટણ આવીયારે, તિહાં વંદે પ્રભુ પાય. સુ. ૩ ૧ લી–મરણ.