________________
१४५
૩
સંવત સત્તર સીત્તેરે, કાર્તિક માસ બુધવાર; વદ છઠ દિને ભાવયું, સંયમ ગ્રો સુખકાર. ઇંગિત આકારે કરી, જાણી સુગુણનિધાન; સમાવિજયજી ગુરૂ ઠ, જિનવિજય અભિધાન. ગ્રહે ગ્રહણ આવના, શિષ્યા દેય પ્રકાર શ્રત આચાર વિષયે સદા, મુનિજનને આધાર. ગુરૂ ભક્તિ વિનયી ઘણું, મુનિમાં તિલક સમાન; શ્રી જિનવિજય સુગુરૂ તણાં, કેતાં કહું વખાણ.
ઢાળ ૭ મી.
(બદલીની-દેશી.) ગીતારથ ગિરૂઆ જાણું, શીખભભાઈ બહુ હિત આરે;
* સુંદર ગુણધારી. ઘરે તેડી અતિ બહુમાને, સુણસે તુજ મહીમા વખાણેરે. તીરથ મહીમા સુણી શેઠ, કરે નવીન બિબ પઠરે. ગુરૂ કપૂરવિજય બુધ તેડે, ગુરૂ જિનવિજય પણ જેડેરે. સાતમેં જિનબિંબ થપાઈ, જસ દેશવિદેશ ગવાઈરે. સંવત ચાર વરસે, કરે સ્વામીવત્સલ હરખેરે. શા શીખવ પારેખ વીરચંદ, અમીચંદ વસા સુરચંદરે. કેસરીસીંહ કસ્તુરશાહ, આણંદજી અધિક ઉછાહરે. તસ કહણથી રહે ચોમાસ, સહુ સંઘની પુગે આસ હે. સામાયિક પિસા ખાસ, કરે શ્રાવક ગુરૂજી પાસ હે. સંવત પચતર શ્રાવણે, વદિ ચેોદશ સેમવાર, શ્રી કપૂરવિજય ગણી, પોહત્યા સ્વર્ગ મઝારે.
ઢાલ ૮ મી. | (સી રોહી સેલું દેશી.) પાટણ નગરથી હોકે, અનુકમે વિચરિયા, ગામણું ગામે હેકે, સાધુ યું પરિવરિયા, બહુ જનના મિથ્યા હાકે, મેહ નિવારતા, તપે સંયમ પરણતિ હોકે, પાપ ઉરહેતા.
સુ. ૧ સુ.
ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ
૧ પાદર.