________________
*
૫ ૨
અનુમતિ લહી નિજ તાતની, આગ્રહ કરી અપાર. સં. સંઘ ઘણે મન હરખીએ રે, ધન્ય એહને અવતાર. સં. ૧૧
ઢાલ ૬ ઠ્ઠી શુભ મુહુર્ત શુભ દિવસે, ચારિત્ર રાજા ચિત્ત વિકસેરે. ૧ ગડગડ ઝાઝાં જશ નેબત વાજે રે, જાણે મમતાકા ટુંકુડારે, પરણાવું સમતા રૂડીરે. ગડગડ. ૨ તિહાં સજજન સંઘ મિલી આવે, હાસણ હવણું કરાવે. ગ. ૩ પહીરવે આભરણ જડીઆ, માનું સ્વર્ગમાંહી તે ઘઆરે. ગ. ૪ વાઘા કસબી ધરે અંગે, લે ભામણડાં સહુ રગેરે. ગ. ૫ કાને કુંડલ હાથે અંગુઠી, હીંચે હાર કરે ગુણ પુંઠરે. ગ. બજે કલ્પતરૂ જિસે સેહ, ગજબંધ ચઢયે જન મેહેરે. ગ. ૭ સંઘ સઘલે આગળ ચાલે, ફરી ફરી કુંવર મુખ ભાલેરે. ગ. ૮ સાબેલા સેહે તાજા, સુખપાલ નેબત બહુ વાજાશે. ગ. ૯ ધન ધન માતા જેણે જાયે, ધન ધન પિતા સુખદાયેરે. ગ. ભાઈ ભગની ધન્ય કુલવંશ, ઈમ લોક કરે પ્રશંસરે. મહરાય છે મહા અરાતી, તમે હો તેહના ઘાતીરે. ગ. તમે રાગ દ્વેષ પરિહર, તમે સમતા રમણી વગેરે. ગ. ૧૩ તમે જ્ઞાન શ્રદ્ધા ગુણે વાધ, તમે નિર્મલ ચારિત્ર સાધેરે. ગ. ૧૪ તમે બાહ્મ નફટ ઉવેખી, થાઓ શુધ્ધ સ્વભાવ ગેખીરે. ગ. ૧૫ ઇત્યાદિક બહ આશીષ, દીએ ઉત્તમ સંઘ જગીશરે. જિનશાસન ઉન્નતિ થાય, બંદીજન બહુ ગુણ ગાય. ગ. ૧૭ રાજનગર મળે થઈ જાવે, પૂરવવન ખડે આવે. ગ. ૧૮ ભલા અભિગમ પંચ ધરત, ગુરૂચરણે નમે હરખરે. ગ. ધર્મદાસ પિતા તિહાં બોલે, દેઉ પુત્ર એનું માચે ખોલેરે. ગ. ૨૦ એહને જિમ બહુ ગુણ થાય, તિણે પેરે કરજે ગુરૂરાય. ગ. ૨૧ પંચમુખી લેચ કરી સાર, થાએ ગેહ તજ અણગારરે. ગ. રર સર્વ વિરતિ કન્યા સારી, પરણાવે ગુરૂ મહારીરે. ગ. ૨૩ તિહાં જય જય શબ્દ સવાયા, બહુ ઉત્તમ ગીત ગવાયારે. ગ. ૨૪
૧ સૌભાગ્યવતી. ૨ માતા,