________________
૧ર૮
ઢાળ ૨ . ગુરૂદેશના
અમલી લાલ રંગા વરનાં મોલી. એ દેશી. કરૂણાસાયર ગુરૂ દેશના, મીઠાં અમૃત સમ વયણાં રે; મેલા વાસીરે પંખી પેરે મિલીયા, સ્વારથીયાં સયણાં રે,
ગુરૂ ભાખે મધુરી દેશના. આંકણી. સહ કર્મ વિશે આવી મિલ્ય, વલી કરમે વિછડી જાય રે; જિમ વાએ મેલીયાં વાદલાં વાળી, વાયરે વીખરી જાય છે. શ્રી. ૧ કુડાં દેહ કુટુંબને કારણે, અજ્ઞાની પાપ કરે સીરે, પછે તાસ વિપાક ઉદય થાયે, તવ ત્રાણ કેઈન હસીરે. શ્રી. ૨ એહ જીવિત જલબિંદુ સમે, સવી પ્રેમ સુખ ન સમઝાણે રે સાયરકલેલ *ર્યું સંપદા, તેહ ઉપર મોહન આણે રે. શ્રી. ૩ રયણ ચિંતામણિ નરભ, પામી જેણે ધર્મ ન કીધું રે; તે માનવ રૂપે વાનર, ફેકટ જનમારે લીધે રે. શ્રી. ૪ ઈમ જાણી ધર્મ સમાચરે, જિન વાણી ચિત્તમાં આણી, પંચ આશ્રવ તજી સંવર ભજે, ઈમ જંપે કેવલનાણું રે. શ્રી. ૫
હા
કુમાર પર તેની અસર
શ્રી ગુરૂ દેશના સાંભળી, જા ચિત્ત કુમાર; કરજેડી પદ પંકજ નમી, કહે ભવજલથી તાર. શ્રી. ૧ જન્મ મરણ દુખ મેં સહ્યા, જાણ્યા તુહ પસાય; અબડું તેહથી ઉભગે, તિણે મુજ દીખ સુહાય. શ્રી. ૨ ઉજલ તેર જેઠની, સંવત સત્તર ચંહુઆલ વૃદ્ધિવિજય ગણી વ્રત દીએ, સફલ તરૂ સુર સાલ. શ્રી. ૩ દશવિધ ધર્મ મુનીંદને, ક્ષમા પ્રથમ ગુણ જાણુ સહુ સાખે સાન્વયી થવું, ખીમાવિજય અભિરામ. શ્રી. ૪ પાલણપુરની સીમમાં, માણીભદ્ર જિહાં યક્ષ, તપગચ્છની “સાનીધી કરે, સમરે થાઈ પ્રત્યક્ષ. શ્રી. ૫
૧ જૂદા થાય. ૨ રક્ષણ. ૩ સાગરના મોજાં જેવી. ૪ લક્ષ્મી. ૫ મિથ્યાત્વ, યોગ, કષાય, અવિરતિ, આદિ. ૬ જેથી કર્મ છૂટે તે. ૭ કંટાળી ગયો છું. ૮ દીક્ષા. ૮ રખેવાળ, ૧૦ યાદ કરી કે પ્રત્યક્ષ થાય છે,