________________
૧૨૭ સુખ દેખી પસુ, ચતુરનાં ચિતડાં ઝેરે, પરમાતમ પ્રભુ પેખતા, ગતિ વાસના છીએ. ભ. ૬ ગઢ ઉપર દેવલ બડે, ધાતુમયી જિન બીબરે; સુરનર કિન્નર માનવી, દેખી પામે અચંબરે. ભા. ૭
મરૂદેવી માતા ઇમભણે–એ દેશ. જન્મવર્ણન. *આબુ અચલ ને ટુકડે, એક ગામ પિચંદ્રા નામેરે. જિહાં શ્રી પાસ સંદને, સેહે દેઉલ અતિ" અભિરામોજ. ૧ તિહાં વસે વ્યવહારીઓ, વડ એસવંસ સિણગારજી; ચામુડા ગોત્રે સાત કલે, ધરણવનાં બાઈ ભરતારે. જલબિંદુ જિમ સીપમાં, મેતી હોય વાતિ સગેજી; ધરણ ગર્ભ ધરે તથા, પામી પ્રીતમ ગેજી. ૩ શુભ સુપને સુચિત જાયે, સુત લક્ષણ લક્ષીત દેહાજી; કુટુંબ મિલી દિન બારમેં, નામ ઠવીઓ ખેમચંદ સનેહાજી. ૩ માવી પુજેરે પરવી, કરી સંબલ પરભવ હાલે જી. ચક્રિ હરીબલ પ્રતી હરી, કાલે સંગ્રહ્યા કિણહી ન ચાલે છે. ૫ કુંવર અહમદાવાદમાં, કેઈક કામ ઉદ્દેશી આવ્યા; પ્રમાપુરમાંહે રહ્યા, સહુ સજન મન ભાવ્યા છે.
દુહા ગુરૂસમાગમ.
2શઠમે પાટિ થયા, શ્રી વિજયસિંહ સૂરીસ, પન્યાસ શ્રી સત્યવિજ્ય ગણી, કપૂરવિજ્ય તસ સીષશ. ૧ શ્રી વિજયપ્રભ સુરિજન, આદેશે માસ; પ્રેમપુર પાઉ પધારીઆ, વૃદ્ધવિજય ગણિ પાસ: ૨ કુંવર ગુરૂ આવ્યા સુંણું, મન આણંદિત થાય; વદન હેતે ઉમહે, દીઠે શ્રી ગુરૂ પાય. શ્રી ગુરૂ ધર્મકથા કહે, સાંભળ સહુ કેય; એ સંસાર અસારમાં, જિમ આતમ હીત હાય.
૧ એકદમ, ચાંપથી. ૨ મનુષ્ય, દેવતા, તીર્ઘચ, અને નારકી એમ ચારગતિ. ૩ ભાગે–દૂર થાય. ૪ પર્વત. ૫ સુંદર,