________________
૧૧૬
ઈમ કરતાં સંયમ પાળતાં, એક દિવસે હું આ મંદવાડ. તે. દિન ચાર તથા પાંચ દિન રહે, ધર્મધ્યાને હે નાખ્યા કર્મ પછાડી. તે. ૧૧ સાવધાનપણે પિતે ગણે, ચઉસરણ હો દીક કરે સઝાય. તે. નરનારી આવે બહુ વાંદવા, કરે નિર્મલ હો પિતાનીરે કાય. તે. ૧૨ રૂપૈયાદીક નાણે કરી, પુજે ગુરૂના હો નિર્મલ અંગ. તે. ભાવે શ્રાવક સહુ રાગીયા, ગાવે શ્રાવિકા હો ભલા ગીત સુરંગ. તે. ૧૩ કેઈ લીલવણની ભે આખી, કોઈ વ્રતની હે કઈ ત્યે ઉપવાસ એમ લાભ ઘણો થયે ધર્મને, જિનહર્ષે હે ગાયે જશવાસ તે. ૧૪
દુહા બારસ શુદી પિસ માસની, સિદ્ધ વેગ શનિવાર; મરણ થયે પન્યાસને, સાવધાન તિણે વાર. ૧ સૂરચંદશા તિણે સમે, મૂકાવ્યા બંદીવાન; ઉત્તમ કરણ જણે કરી, સુગુરૂ ભક્તિ મન આણ. - ૨ રચી અને પમ માંડવી, જાણે દેવવિમાન શણગારી બહુ ભાતફ્યુ, પુન્ય તણે પરીમાણ.
ઢાળ ૬ ઠ્ઠી.
(ભરતનુ૫ ભાવશું એ દેશી.) પ્રહસમે કાઢી માંડવી એ, આગળ સૂરચંદશાહ હકમના આદમી એ, સીધા સાથે લેક અથાહ. સુ. ૧ સુગુરૂ ઉચ્છવ કરી એ, શ્રાવક લેક અપાર; પાટણ જણ સહુ મિલ્ય એ, મુખ બેલે જયકાર. સુ. ૨ સેના રૂપાના ફૂલ ઉછાળતા એ, સુરદમાં જિમ ઈદ; શ્રાવકના વૃદમાં એ, બેઠા વિમાન મુણાંદ. વાડીમાં પધરાવીયારે, ચિંતા કીધી રૂડે ઠામ; અગર ચંદન ભલા એ, દાગ્યા તેહર્યું અભિરામ. સુ. ૪ “શુભ અને પમ તિહાં કી એ, ઉવલરૂપ સમાન દીઠાં દિલ ઉલૂસે એ, વાધે પ્રેમ પ્રધાન. ૧ કઈ ૨. લીલોતરીની. ૩. બાધા. ૪ સ્થભ-દેરી.
૩ -