________________
૧૧૫ સંઘ સહુ પાટણ તણે, આદર કરીને તિહાં રાખ્યારે, કહે જિનહર્ષ ગુરૂમુખ થકી, જિન વચન અમૃત સવાયારે શ્રી. ૧૫
દુહા રાજનગર પાટણ થકી, પાઉધાર્યા પન્યાસ શ્રાવક બહુ આદર કરી, રાખ્યા તિહાં ચોમાસ. ૧ તિહાં ઘણે મહિમા થયે, ચાલ્યાં બહુ ધર્મધ્યાન ચઉરાસી ગચ્છમાં થયે, મહાપુરૂષને માન.
ઢાલ ૫. . (નિંદડલી વરણી હુઈ રહી એ દેશી.) પાટણમાં સ્વર્ગવાસ. તેડાવ્યા વળી આદર કરી સંઘ, પાટણ હે સત્યવિજય પન્યાસ, તે. આવ્યા ઉચ્છવશું ઉપાસરે, સહુ કેની હે પહોંચી મન આસ. તે. ૧ વ્યાખ્યા સુણે ગુરૂમુખ થકી માને છે, માને છે નિજ જન્મ પ્રમાણે, તે. કરે ભક્તિ ભલી જિનવર તણી, ઈમ લાહે હે યે ચતુર સુજાણ. તે. ૨ ચઉમાસાં તિહાં કીધાં ઘણાં, પુન્ય ગે હે મીલ્ય શિષ્ય પરિવાર, તે. ફોધ માન માયા મમતા નહીં, નહીં જેહના હે મનમાંહી વિકાર. તે. ૩ સમતાસાગર નાગર નમે, ગુણ જેહના હે ન લહે કઈ પાર, તે. પરિણામ સરલ મનના ભલા, તિમ કિરિયા હે જેહની શ્રીકાર. તે. ૪ ઈશુપેરે રહેતા શ્રાવક તણું, તિમ ધરમે હે થયા સુદઢ અપાર તે. રંગ લાગે ચલ તણ પેરે, શ્રી ગુરૂને હા દેખીને આચાર. તે. ૫ નિજ ચારિત્ર પાલ્ય ઉજલે, ન લગાડયે હે દુષણ અતિચાર. તે. પાંચમા આરામાંહી થયા, બ્રહ્મચારી હે જાણે જ બુ કુમાર. તે: ૬ ગેયમ સાયમ સરીખા ગણે, ઉજવા માય બાપને વંશ. તે. જેહને જગમાંહી વિસ્તર્યો, જગ સઘળે હે કરે જાસ પ્રશંસ. તે. ૭ હાં વરસ બયાસી ભેગ, આઉખું હે પુન્યવંત પન્યાસ. તે. એહ ભેગીસર કળયુગે નહી, કેઈ હે કરે સમવી જાસ. તે. ૮
મકરણશાહ રાજનગર, સુરચંદ શાહ તેહને સુત જાણ તે. નિજ કારણ પાટણ આવીઓ, જાણે પુન્ય હે મુક્ય ઈહાં આણ તે. ૯ શ્રી સત્યવિજય પન્યાસને,વાંદેદિનપ્રતિ હે સુણે નિત્ય વખાણ તે. ઉચ્છવ કરે દિન દિન અતિ ઘણા, માને માને છે ગુરૂ વચન પ્રમાણ છે. ૧૦