________________
૧૧૪
કાલ પ્રમાણે ખપ કરૂ, દોષી હલકર મદ લેવારે. તપ કરૂ' આલસ મૂકીને, માનવ ભવના ફલ લેવારે. શ્રી. ૨ ગુણવત ગુરૂ છણી પેરે કહે, જોગ્ય જાણીને સુવિચારારે. જિમ સુખ થાઇ તિમ કરો, નિજ સફલ કરો અવતાર રે. શ્રી.૩
વિહાર.
શ્રી. ૪.
શ્રી. ૫
શ્રી. ૬
શ્રી. ૭
ધર્મ મારગ દીપાવવા, પાંગરીયા મુની એકાકીરે; વિચરે ભારડની પેરે, શુદ્ધ સંયમસ્તુ' દીલ છાકીરે. સહે પરીસહુ આકરા, સાથે નિજ કામલ કાયારે; અમતા સમતા આદરી, મેલી સહુ મમતા માયારે કીચે વિહાર મેવાડમાં, ઉદેપુર કીચા ચામાસારે; ધરમ પમાડયા લોકને, કીધા તિહાં ધર્મના વારે. છઠે છઠેને પારણાં કીધા, તપ જાસ ન પાર રે; કાયા કીધી દુખલી, કરી અરસનીરસ આહારીરે, વીચ સ્વાવલી મારવાડમાં, તિાં પણ જિન ધર્મ પમાડયેરે; અહુ જણુ સમકીત વાસીયા, મિથ્યાત અધાર ગમાડયેરે, શ્રી, ૮ કર્યો ચામાસા મેતે, તિહાંથી નાગાર પધાર્યારે તિહાં પણ ચોમાસેા રહ્યા, નરનારીને નિસ્તાર્યારે. નગર જોધપુરમાં કીચા, ચઉમાસા ધર્મ સુણાવી; શ્રાવક જણ સમજાવીયા, કીરતી ચ ુ દિશે ઉપજાવીશે. શ્રી. ૧૦ અપ્રતિમ’ધપણે કર્યાં, ઈમ દેશવિદેશ વિહારીરે; જીહાં ઉત્તમ સચરે, તિહાં કરે ઉપગારારે,
શ્રી. ૯
શ્રી. ૧૧
પન્યાસષદ
સત્તરઓગણત્રીસે સમયે, શ્રી વિજયપ્રભ સૂરીશેરે; પદ્મ પન્યાસ દીચે તીહાં, પુર સાઝીત માંહી જગીસેરે. શ્રી. ૧૨ તિહાંથી આવ્યા સાદડી, ચામાસે તિહાં એક કીધારે, ધરમ મારગ દીપાવી, તિહાં ધરમલાભ બહુ દીધારે. શ્રી. ૧૩ સાધુ વિહારે વિચરતા, આવ્યા ગુજરાત મેઝારારે, પાટણ માંહી પધારીઆ, ધરતા સમતા આચારરે. ૧ વિહાર કર્યાં. ૨ ક્ષમા.
શ્રી ૧૪