________________
૧૦૬ પ્રભુજી પાલક બાલક જિમ પિષીઆરે, પરમ હિતે પરિવાર, છેડી ચલંતા ચિત્ત કિમ તુમ્હ ચલેરે, અમ્લને કુણ આધાર ? શ્રી તુમ્હ વિણ સહુ દિશિ સૂની દેખીએરે, એક થાએ ધરણિ આકાશ; હૈયે હીયડે હોંસ ઘણું રહી, પ્રભુ ! પૂરે મનની આશ. શ્રી ધ્યાન સમાધિ સાધી સાધન આપણું, મૂકી મમતાપાશ; અગ્યારસે સુપ્રભાતમાં ભગવત ભાવનથી, પહેતા સ્વર્ગવાસ. શ્રી. ગુરૂ નિર્વાણ સુણીને આવીઆરે, વસુધા દેવ વિમાન; તારક તેજસ રૂપી દીઠરે, એ સહુએ આસાન. શ્રી ગુપ્ત પ્રયાગથી ઉને આવતરે, યેગી દીઠા દેવ; આવત દેખી બ્રાહ્મણીએ સૂરી, ગુરૂની કરવા સેવ.
હાલ ૪ થી,
રાગ સામગ્રી. જગજીવન જ્યકરૂ, ગ૭પતિ લીલ વિલાસરે, પહેતા અમર આવાસરે, સંઘ કરે અરદાસરે; અહુ મનડું તુમ્હારી પાસરે, દર્શનની અહ આશરે, એક વાર બોલે ઉસરે, ઘ ચેલાને આશ્વાસરે. જગ શ્રી ગુરૂ અંગને હર જાણી, ત્યારી સહસતે એકરે; માંડવી દ્રવ્ય હુષે કરે, ત્રણ ત્યારી વિવેકરે. પધરાવ્યા આરેગીએ, અંગપૂજા તિહાં થાય; જિહાં લગી અંગ દેખાયરે, રૂપે એ બહુ ભારે. દેવશયની એકાદશી, જાણ પર્વતે એહરે વૈષ્ણવેક નેહેરે, પૂજે ગુરૂ ગુણ ગેહરે. એકવીસ મણ સુખડી મિલી, અગર સખર મણ ચારરે, મલયાગરૂ મણ ચારરે, ચૂઉંચેર પર પસારરે.
જગ. સેર પનર અબીરના, કસ્તૂરી અઢીશેર; કેસર શેર ચાર વરેરે, અંબર શેર તુમેરરે. અંગ એણિપરે સંર્યું, મહકે તિહાં દિશિ ચારરે, આવે અમર ઉદારરે, વરસાવે ફૂલ અપારરે.
જગ૦
જગ.
જા .
જ
.