________________
૧૦૫
જહાં જહાં ટેલર
ના ભણશાલી
ચદશાહ અહ
.
બીબાપુરિ શેત્રુજે જાવા, આવ્યા ધરી ઉલ્લાસ રે; એક દિવસ શ્રી ગુરૂ અંગ અસુખે, થયું સહુઅ ઉદાસ રે. ગુરૂ. ૨ સહુ સંઘ આવી ભાવ ભાવી, વરસે બહુ ધનધાર રે, શુભ રાતે તાજા સંભળાવી, આઢવી નયરી અમારી રે. ગુરૂ. ભવ્ય લેકના બહુ ભાગ્ય યોગે, બેલ્યા ગુરૂજી બેલ; ગહગહિયે નિસુણી તેહ તપગચ્છ, ઢમક્યાં જહાં જહાં ઢોલરે ગુરૂ. ૪ દલતી તેહ વિદી વહૂંતી, ભણશાલી ભલભાતિરેક : રાયચંદશાહ બહુ રંગે વાંદી, વિનવે યાત્રા વાતિ રે. ગુરૂ નેમિદાસ શાહ નિજ શીષ નામી, પામી ગુરૂ આદેશ રે, બહુ દ્રવ્ય ખરચી જિનસિક યાત્રા કાજે વિશેષ રે. શુભ દિને ગ૭પતિ સંઘ સહુને, સહિ સુખે સમજાવે રે, રાયચંદશાહ સાથે જવી દુએ, શેત્રુંજગિરિ શુભ ભાવરે. ગુરૂ. ૭
દુહા યાત્રા કરી બહુ યુગતર્યું, આવ્યા ગામ અજાર; પાસવંદીને હીરનું, શૂભ નમે ગણધાર. સંઘે બહુ ઓછવ કરી, પધરાવ્યા ગચ્છરાજ; ઉત્તમ ઉના નગરમાં, ચતુર ચોમાસા કાજ સામહીએ સવિ સુંદરી, રૂપે રંભા સમાન; સવિ શૃંગાર સજી કરી, ગાવે ગુરૂ ગુણગાન.
ઢાળ ૩ જી,
રાગ મારૂણ. દવે નયરને સંઘે માલા રે તારે, વળી ઉપધાન અનેક, કર્યા મહેછવ બહુ મંડાણશ્ય, શ્રાવક સવિ સવિવેક.
શ્રી ગુરૂ સાંભરેરે, નિજ ચિત્ત ભીંતરે– સત્તર બારેત્તરે આષાઢ માસડેરે, શુદિ દશમી દિન સાર; સંઘ સમક્ષે અણસણ આદરીરે, ગુરૂ કહે વચન વિચાર. શ્રી શ્રી વિજ્યપ્રભ સૂરિ તમે સાંભળો રે, જે સાહસ ધીર; એ ગછ ખેલે તુમ ખેલાવરે, ક્ષમા ધરી વડવીર. શ્રી વાચક વિનીતવિજય તવ વીનવેરે, નયને વરસત નીર; પાઠક શાંતિવિજય પદ પંકજેરે, વાંદી વળી વળી અવર, શ્રી
૧૪