SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શીલ સત્તાવી પ્રશિષ્ય શુલિ તે સેલી; પંચ મહાવ્રત ધરિ જિમ રત્નની થેલી. ચલેરે. ૭ સુણિરે સહેલી નર બહનેહ ઘેલી, ચલેરે સહેલી શ્રી ગુરુ વંદીએ, શ્રી વિજયદેવ સૂરીજી; ગુરૂ ઠહારિ દલતિ પામીએ, અતિ ઘણો એ આણંદજી. ચલેરે. ૮ ગચ્છપતિ વિચરે મહિયલ માલતે, ઉત્તમ દિયે ઉપદેશો; મરૂધર ગુજર સેરઠ માળવે, બહુ પ્રતિધ્યા નરેશેજી. ચલેરે. ૯ દક્ષિણ વિચર્યા શ્રી ગુરૂ સુરતરૂ, પ્રતિબોધ્યા પાતિશાહજી; ગુરૂ ઉપદેશે જીવને શાતાજી, ત્રિભુવન થયે ઉછાહોજી. . ૧૦ શીધ્ર સ્વભાવે સ્થૂલિભદ્ર સમવડિ, સંયમધર અંતેવાસી હોજી; વિદ્યા વચન વિશેષ સુરગુરૂ, સૂરિ સકલ માંહી લીહોજી. ચલેરે. ૧૧ કેયેલ કંઠી મિલી સવિ કામિની, ગાય ગુરૂગુણરાજી; મહિયલ મહિમા ગુરૂને વિસ્તર્યો, વિકસિત સુરતરૂ વાસજી. ચેલેરે. ૧૨ ૩ શ્રી વિજયદેવ સૂરીસરૂ, લાભ વિવિધ તિહાં લીધ; સંઘ સહુને આગ્રહે, ગુજર પાવન કીધ. મરૂપરથી મહિમાનિલે, શ્રી વિજયસિંહ સૂરીશ; આવીને ગુરૂને નમી, સેવ કરી નિશદીશ. ઈણિ અવસરે વિજયસિંહ સૂરિ, સ્વર્ગે પહોંતા જાણ; ગુરૂ ગધાર જઈ કરી, ઝાલે નિજ ચિત્ત લા. સંવત સતર દહેરે, શુદિ દશમી વૈશાહ; પ્રભુ નિજ પટ્ટધર ઠવ્યા, વિજ્યપ્રભ ગણનાહ. મહિમાંહિ મહિમા વધે, પ્રગટી સુગુરૂ પ્રશંસ; દેષ સહુ દૂર કર્યા, ધન ધન ગુરૂ અવતંસ. ઢાલ ૨ જી. રાગ પરજીએ. (તુગિયા ગિરિ શિખર સોહે એ દેશી.) , ગુરૂજ્ઞાન ભરિએ જિસે દરિયે, નિજ આયુ શેષ વિમાસરે, અહિમદપુરથી સુરિ સુરપતિ, ચાલ્યા કરી ચેમાસ રે. ગુરૂ. ૧
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy