________________
૧૦૧, સૂરી ગુણ તસ અંગ બીરાજે, સેભાગી સરદારજી; સાગર ગચ્છ ગુરૂ ભાર ધુરંધર, નિર્વહે સુખકાર. ૧૪ અલહનપુર પત્તન ચોમાસું, સંપ્રતિ સૂરી બીરાજે છે; એહ રાસની રચના કીધી, સુંદર તેહને રાજે છે. ૧૫ હીરવિજય સૂરીશ્વર શિષ્ય, નગવદ્ગન ગણી જાણી; લંકામત છાંડી ઉપદેશે, ઠાણુંગ સૂત્ર સુજાણ જી. ટકા રચના સરસ કરી તીર્ણ, પંડિત પદવી સહેજી; વચનકળા ચતુરાઈ સુણીને, શ્રેતાનાં મન મેહેછે. જ્ઞાનવૃદ્ધિ ગુણ જાણું આચારજ, વર્ઝન શાખા ધારીજી; વાસક્ષેપ કરી ગુરૂ માથે, આશિષ દે તિહાં સારી છે. ૧૮ તસ શીષ્ય કમળવર્ણન ગુરૂ ગીરૂઆ, પંડિત પદવી રાજે; તાસ શિષ્ય વાચક પદધારી, પચવીશ ગુણે કરી છાજેરુ. ૧૯ આ શ્રી રવિવર્તન સુખકારી, જ્ઞાન તણા દાતારીજી; ધનવર્તન તસ શિષ્ય પંકાઈ પંડિતમાં અધિકારી છે. વિનયવત વિદ્યાએ પુરા, વિનિતવર્ધન તસ શીષ્યજી; તાસસી વિદ્યા અભ્યાસી, શુભ મુહુર્ત લીએ રદીષ્યજી. ૨૧ વૃદ્ધિવર્ધન ગુરૂ ચરણકમળ નમું, જસ ગુણને નહી પાર; લક્ષ્મીસાગર સૂરીને હેતે, આવ્યા તે અણગારજી. રર તાસ શિષ્ય શુભ લક્ષણ ધારી, ઉપાધ્યાય પદ આપે છે; વૃદ્ધિ કારણ ગવર્લ્ડન આવ્યા, દેઈ પદવી હીત થાપે.
શ્રી પ્રીતીવર્તન સાગર, ઉપાધ્યાય પદ ધારીજી; ગચ્છનાયક જાણી સુખદાયક, અધિક ધરે બહુ પ્યારા. તાસ શિષ્ય શુભ લક્ષણકારી, વિદ્યાબલ પણ ભારીજી; વિદ્યાવર્ધન નામ એ સાચું, શિક્ષા દીએ હિતકારી છે. ૨૫ તસ શેવક મુજ ગુરૂ એ રૂડા, હરિવર્લ્ડન ગુરૂ હીરાજી; તેહ તણે ઉપગાર એ જાણે, મધુરી ભણાવી ગિરા. ૨૬ ગુરૂવાદિક ગુણ કિમ કહેવાયે, મુજ મતિ નહી અતિ ભારી; બાળલીલાએ રાસ બનાવ્યું, પંડિત લે સુધારી છે. ૨૭
૧ અણહિલવાડ પાટણ, ૨ દીક્ષા. ૩ જાણું.
૨૩