________________
૧૦
શેઠ પરિવાર ઘણું ચિરંજી, કરણી કરે સુખદાયા; દેહરે ઉપાસરે સાર લીએનિત, સાધે વર્ગ ત્રણ ચિત લાયા. મેં. ૧૧ ઢાળ ચુમાળીસમી એ પુરી, છતા ઘણું સુખ પાયા; હીરવર્ઝનને શિષ્ય પ્રેમ સુહેકર, સરસ સુકઠે ગાયારે. મેં. ૧૨
કળશ, હમ પાટ પરંપરા પ્રગટા, શ્રી હીરવિજય સૂરિ દાજી; બુજ અકબરશાહ નાદા, મેહનવેલી કંદાજી. ડાબર સરવર જાળ મુકાયા, ઇજીયા કર છેડાયા; મહીતલમાં સુજસ ગવાયા, અમારિપડતું વજડાયાજી. અઠાવનમે’ પાટ સુહાયા, જગદગુરૂ નામ ધરાયા; વિજયસેન સૂરી તસ પાટે, પંડિત નામ ઠરાયાજી. વાદી અનેક જીત્યા તેણે, સૂરી ગુણે કરી છાજે; તપગચ્છમંડણ દુરિતવિહંડણ, દિનદિન અધિક દીવાજે. તાસપાટ પટોદર સુંદર, ભવિયણને ઉપગારીજી; શ્રી રાજસાગર સૂરી જ્યવંતા, શુદ્ધ પ્રરૂપણકારી છે. શાંતિદાસ શેઠને ગૂઠા, મનવંછિત ફળ પાયાજી; અગીઆર લાખ ધન ખરચ્યું જેણે, ગુરૂ ઉપદેશ સુહાયાજી. વૃદ્ધિસાગર સૂરી તાસ પટેધર, મનમોહન સુખકારજી; કાતિલતા આરોપી જગમાં, કહેતાં કિમ લહું પારજી. શ્રી લક્ષ્મીસાગર સૂરી ગીરૂઆ, પ્રબળ વિદ્યાએ પૂરાજી; વૃદ્ધિસાગર સૂરીશ્વર પાટે, ધરમકરણ થયા સૂરાજી. કુલ્યાણસાગર સૂરી શીલવંતા, તત્પગુણવંતાજી. શ્રી પુન્યસાગર સુરી પ્રસિદ્ધા, વિદ્યા ગુણે મહમહેતાજી. દશેદશ કાતિલતા આપી, સમતા રસ ભંડારજી; જિનેશ્વર ગુરૂએ નયણે નિરખ્યા, ધન તેહને અવતારજી. રૂપ અને પમ અંગ બીરાજે, લક્ષણવંત મુણાંદાજી; દેખત અચરજ પામી મનમાં, પ્રણમે નરના વૃંદાજી. સુધારસ વરસી પ્રભુ વયણે, ભવિજન સંશય ભાજી; તત્પટે ઉદયાચળ ઉદયે, શ્રી ઉદયસાગર સૂરીરાજે છે. ૧૨ આણંદસાગર સૂરી ત: પાટે, ભવિયણને હીતકારીજી; તેહ ગુરૂ પાટ પટેધર પ્રગટા, શાંતિસાગર સુખકારી. ૧૩