________________
૯૬
શ્નો.
શ્રેો.
માતા હુકમે નિજ લેતે તે ચાલે રે, લખમી લાહા લેતા પુન્યે માલે. ઉત્તમ કુળમાં ઉત્તમના અવતાર રે, પુન્ય વિના કિમ સુખ લહીએ સ'સાર; ઉત્તમ નર ગુણ ગાતાં કાંઈ ન: ખાટી રે, શુભકરણી અનુમાનતાં કુણુ કરે હોટી. કરે કરાવે અનુમોદે ફળ સરખું રે, શેઠ ધર્મ ગુણુ કહી દિલથી હરખું; લાભ ઘણા આવે વ્યાપાર તે કરીએ રે, નામ રહે જગમાંહે ગાતાં તરીએ રે. સાંભળેા શ્રોતા આગળ વાત રસાળ રે, પુન્ય અધિક એમ જાણા ભાગ્ય વિશાળ; મા. ઢાળ ખેતાળીશમી ભાખી અવસર જોય રે, શ્રા. ધર્મથી અવિચળ લીલા ખેમ સુખ હોય.
મા.
શ્નો.
Al.
મા.
શ્નો.
છે.
દુહા.
પદ્મ પાતાને થાપી, હેમચ'દભાઈ સુજાણ; ચતુર વિચક્ષણ તે ઘણા, વચન સત્ય ગુણુ ખાણુ, ભણ્યા ગણ્યા શુભ લક્ષણા, શેઠજી પુત્ર સુજાણ; શેઠજી પરે ચલવે સદા, હાલ હુકમ પ્રમાણ. દરબારે જસ ઉજળા, આદરમાન અપાર; કુળદીપક આધાર જીન, રાજનગર સુખકાર. પર ઉપગારી શીરસેહરા, માજનમાં જસ સાર; પિતા છતાં ગુણુ ફારળ્યા, કાઇ ન લે પેકાર. પુન્યવત પુન્યવ ́ત ઘરે, અવતરે કરણીવત; માર ઈંડાં કાણું ચિતરે, એમ જાણીજે સ'ત. નામે લેખે ચુકે નહીં, માતાભક્તિ કરેય; દેવ ધર્મ ગુરૂ સેવતાં, અવતાર સફળ કરે તેય. ૧ ઢીલ. ૨ અગ્રેસર,
મા. ૨૦
મા. ૨૧
મા. ૨૨
મા. ૨૩
૧
3
ૐ