________________
૯૫
. •
રાજનગર વડેદરામાં કહે તેરે, કરી સામાન જમાડે વધતે નેહ. ત્રણ દિવસ લગે લાગટ દેય ગામરે, કું. જમાડેને જગમાં રાખે નામ; મા. એમ સાંભળી ઘેબર પકવાન કરાવે રે, કું. નેતરાં સઘળે ગામમાં ફેરવે,
મા. ૧૪ સંવત અઢારે સીતરે વૈસાખ માસ રે, કું. સુદી નામેદિને જમાડે ઘેબર ખાસ; મા. નકારસી મહાજનને વળી નાતરે, જુગતી કરીને જમાડે ભલી ભાત.
'મા. ૧૫ હેમચંદભાઈ વડેદરે જઈ જમાડે રે, શ્રોતાજી.
જીમ માગે શામાન તિમ દેવાડે મારા તા. રાજ મંડળી તે પણ સઘળી પણ એમ રે, શો. સરપાવ બંધાવે સહુ મળી ધરી પ્રેમ. મા. ૧૬ જસ સઘળે આવ્યું તે દેનું કામ રે, શ્રો. રાખ્યું પિતાનું રૂડું નામ; મા. જસ ખાંડી સરપાવ લઈ ઘર આવે રે, છે. માતા આગળ આવી શીશ નમાવે.
મા. ૧૭ આશીષ દેઈ કહે રૂડાં કામ કર રે, છે. તમે તાત શીખામણ દિલમાંહે નિત ધરજે રે, મા. સઘળો કારભાર ઉલ્લાસે રે, ચલવે રૂડી રીતે કરે વિલાસ.
મા. ૧૮ પુન્યવત પુત્ર સવાઈ શેઠજી કેરા રે, રાજકાજ સમરથ સહુ ભલેરા ' દાની માની દિનદિન દેવ ગુરૂ સેવા રે, ઉત્તમ કુળથી ઉત્તમ પડી ત: હેવા.
મા. ૧૯ રાજકાજ વ્યાપાર કરે સહુ ભાઈ રે, હેત પ્રીત શીખામણું શેઠ દેખાઈ મા.
શ્રી.