________________
શાતા હશે તે સમજશે, મુરખ જન હે કરે બકવાદ; લક્ષણ કારણ જાણીને, એમ ત્રણ ભવ હે ચતુર સંવાદ. આ. ૩૪ ઢાળ ઢળકતી ચાલમાં, ખેમવર્લૅન હે ભાખી અવસર જોય; એકતાલીસમી શેઠ રાસની, સુણી નરનારી હો પુન્ય કરે સહુ કેય.
આ. ૩૫ દુહા, શેઠ મરણની વારતા, સાંભળી નગર મઝાર; હાહાકાર પ્રગટ તદા, હડતાળ પડી તિણ વાર. ૧ માટ ભરી ભરી સુખી, ઠામ ઠામ લેઈ સયણ. આવે દેવ તે ઘણું, ગરીબ ગરીબેને “દયણ. ૨ ધાન ઢેર પ્રમુખ વલી, ઉપગારી લીએ સાર; શેઠને ભાત આપતા, તે કહેતાં નહી પાર. અશુપાત કરે ઘણાં, પુત્ર પિત્ર પરિવાર, શિર કુટે પીટે હૈયાં, સંભારી ઉપગાર. શેઠાણી બહુ રેવતી, નરનારીનાં વૃંદ; લેક શેક ભેળાં મળી, કરે ઘણે આકંદ. ૫ શેઠ શરીર નીવારીને, અંગહણું કરી સાર સુખડ કેસર ઘનઘસી, વિલેપણ કરે ઉદાર. ૬ પામરી સાડે લેઈ ભલી, જરીઆન વસ્ત્ર બહુલ બોલાવે હવે શેઠને, સાંભલે તેહનું સૂલ. ૭ પઈસા બદામ ઉછાળતા, ખોબા ભરી ભરી તેહ, ગરીબ લેક લીએ વીણીને, ખેળા ભરતે લેહ. ૮ ધૂપદીપ ઘન મહમહે, ફૂલ અબીર ગુલાલ નગર લેક સહુ દુખ ધરે, શેઠ જાય તે ભાળ. ૯ ઘણી વાત કહીએ કશી, વદન સહુ વછાય; જીવ અજીવ શોકે કરી, આવે આંસુ ભરાય. ૧૦ પુત્ર કહે સુણે શેઠજી, મનસુબાની વાત; ક આગળ જઈ પુછણ્ય, વિર હવિલસે જાત. ૧૩
૧ દીન.