________________
શેઠાણીને એમ કહે, ધ ન કરશે હે પછવાડે કેય; ધરમ કરજે ધસમસી, કહું તમને હે તુમે મત રેય. આ. ૧૯ વાતર ચાકર તેને, શિખામણ હો તસ રૂડી કીધ; હીસાબ ચુકાવી સરવને, સરપાવ હે ઉપર તસ દીધ. આ. ૨૦ હેમચંદભાઈને તે કહે, હવે તમને હે ઘરને કારભાર સ્પણ છે રૂડીપરે, ચલાવજે હે જિમ છે તિમ સાર. આ. ૨૧ પુત્ર બીજાને એમ કહે, હેમાભાઈને પુછી કરે કામ; આણા કેઈ ન લેપ, શિખામણ હો એમ દીધી તામ. આ. ૨૨ મુજ જેહ કરી જાણજે, ગુણે મહટે હે લઘુ છે પણ તાસ; વચન માનજે માહરૂં, માજા ઘરની હ વધે કારણે જાસ. આ. ૨૩ સજન વર્ગ ખમાવીને, કારની ધારણું મન માંહી; સંવત અઢાર સિતેરા સમે, ફાગણ વદી હે ચેથ આવિ ત્યાંહી.
આ. ૨૪ વિજ્ય મુહુરતમાં શેઠજી, કાળધર્મ હે પામ્યા તવ તાંહી. આ. ૨૫ જંગમ થાવર જીવશું, મિત્રપણે હે રાખી ભાવ એકાંત; નિરપવાદ નિકલંકતા, સમાધિ હે દેવગતિ લહી સાંત. આ. ૨૬ શેઠ વખતચંદ ગુણે કરી, એમ જાણું હો પામ્યા સુર અવતાર; આ. ૨૭ પાપભીરુ જે અહનીશે, દુરગતિ હો ગમી નહી તેહ; ધર્મકરૂં શિવસુખરૂં, મનથી એમ હો પ્રાણ ધારે નેહ. આ. ૨૮ સુભગ શ્રીપતી જે હોયે, જ્ઞાન સાંભળી છે ઉદાસી સંસાર; માઠી ગતિ પામે નહી, ચાર કારણ જસ ઘટમાં ધાર. આ. ૨૯ દાન પ્રસંગ મધુર વાણ, દેવગુરૂની હે શુદ્ધ કરે સેવ; સુર અવતારી તે જાણીએ, આચરણે હે પામે ગતિ દેવ. આ. ૩૦ લક્ષણ કારણ જાણીને, સુર પદવી હો તે પામ્યા રસાળ; પુજે સુરપદ શિવપદ, લહે પ્રાણું હે જસ પુન્ય વિશાળ, આ. ૩૧ શુભકરણી ઉદય થઈ તે કારણે હે અલ્પ સંસાર; થાડા ભવમાં સિજસે, લક્ષણ ઈમ હે શ્રાતા અવધાર. આ. ૩૨ આગળ ભવ કરણી કરી, કુળ પામ્યા હો ઉત્તમ અવતાર દિધા વિણ કિમ પામીએ, એમ ભાખે છે કરણી વધ્યા ન લગાર. આ. ૩૩
હું શુદ્ધ રે કાર
જાણીએ આ
લક્ષણ કારણ