________________
ધર્મ સમે જગ કે નહીં, ભવજળ નિધિ હો તરવાને ઉપાય; ચાર નિક્ષેપમાં એહને, ભાવ નિક્ષેપ હે સાધન કહેવાય. આ૫ એકવિધ શુદ્ધ દયા ગુણે, જ્ઞાન કિરિયા હે દય ભેદ વિચાર, તત્વ ગુણે ત્રિ ભેદથી, ચિહું ભેદે હો દાનાદિક ધાર. આ. ૬ વ્રત ગુણથી પંચ ભેદ એ, ષટદ્રવ્ય હે ષટ ભેદ એ જોય; નૈગમ સંગ્રહ આદિથી, નય ભાવે હે ભેદ સાત એ હેય. આ. ૭ મદ આઠે અળગા તજે, ભેદ આઠમે હે નવમે નવાવાડી; શુભ શીળ આરાધતાં, ક્ષાત્યાદિક હો દશ ભેદ રૂહાડી. આ. ૮ એહ ધર્મ ચિત્ત ધાર, મત મુકે છે અળગે તિલ માત્ર; સમકિત શુદ્ધ એ પાળજો, પરિહર વિકથાની વાત. આ. ૯ કધ ન કરશો કેઈશું, વ્રત લેઈ છે મત ભાંજે લગાર; જયણા શુદ્ધિ રાખજે, ધરમરયણથી હે એકવીશ ગુણ ધાર” આ. ૧૦ એમ દેશના દિનદિન નવી, ધરે સાંભળે છે રાખીને હેર; શિથિળ કાયા જાને, હવે શેઠજી હો ચેતે કરી જેરા. આ. ૧૧ આયણ લીએ શેઠજી, ગુરૂ પાસે હે ધારી રૂકમ; નક મુકે તેહને, સાત ક્ષેત્રે હે ગુરૂ કે હુકમ. આ. ૧૨ વિશહજાર સંખ્યા કરી, નિજ પુત્રને હો ભલામણ કીધ; લક્ષરાસી જીવને, મિથ્યા દુષ્કૃત દો ખમાવી દીધ. આ. ૧૩ પાપસ્થાનક સરાવીને, સરવ સાધુ હે તે નિજ પાસ; વાંદી ગુરૂ પુંજણું કરે, કહે સ્વામી હો મુજ જ્ઞાન પ્રકાશ. આ. ૧૪ ગુરૂ પણ અવસર જોઈને, અનિતપણું હે દાખી સંસાર; જેર નહી આઉખા પ્રતે, રાંક રાણા ( જુઓ ચિત્તધાર. આ. ૧૫ કીર્તિવિજય પણ તેડીયા, મણવિમળ હે નામ એ સાર; હિતકારણ દેશના દેઈ, સ્વામી સાચું છે ધર્મ છે સુખકાર. આ. ૧૬ વાંદી સહુને ખમાવીને, દિએ રજા હ પધારે સ્થાન ધર્મલાભ કહી ઉઠીઆ, શેઠજી રાખજો હો અરીહંતને ધ્યાન.આ. ૧૭ ચાર શરણ કરે શેઠજી, દિએ શિખામણ હ પરિવારને સાર; પુરે આઉખે અમે, જાઉ છું હે શેક ન કરે લગાર. આ. ૧૮
૧ છ.